________________
૧૦૬
દીધું છતાં પુત્રને જરાય પડી નથી. બાપને બાપાજી તરીકે ઓળખાવવામાં લાજ આવે છે. આ અસર છે. માત્ર સંસ્કાર વિહેણા શિક્ષણના આજના ભણેલાએ શાતિ લાલ h, Shah, પ્રવીણચન્દ્ર, P, Shah, વિગેરે પિતાની જાતને ઓળખાવે છે.
(૪૯) - ઉપરોક્ત વાર્તાના અનુસંધાનમાં બનેલી એક સત્ય ઘટના, એક એજ્યુકેટેડ મુંબઈમાં એક ઓફિસમાં ડીગ્રી પાસ કર્યા પછી સર્વિસમાં જોડાયેલ હતો. એના વૃદ્ધ પિતાશ્રીને અથવા દીકરાની કમાણી જેવાના કેડ જાગ્યા આ ભાઈના પિતાજી મુંબઈમાં આવ્યા અને દીકરાની ઓફિસમાં મીલન માટે જઈ ચઢયે આ ભાઈ ગામડાના ગમાર જે જુની પદ્ધતિ મુજબ જુને પિશાક પહેરેલ હતે. ઓફિસ સરે આ ભાઈને પૂછયું ભાઈ આ વૃદ્ધ કેણુ છે? પેલા ઉકંડ છેકરાએ જવાબ આપે કે This MAN S MY COOK આ મારે રસોડાદાર છે. હર્ષ ભર્યા હૈયે બાપુજી પિતાના પુત્રને મલવા માટે મુંબઈ સુધી આવી ચઢયે બા૫ અંગ્રેજીમાં અજ્ઞાત હતે. પણ અનુભવી જરૂર હતે. દરેકના મુખ પર પથરાયેલા ભાવને પકડી શક્તો હતે. ઘણી વખત ભણતર કરતાં ગણતર વધી જતું હેય છે. પિતાના પુત્રના રંગ ઢંગ ને ધીંગાણે જોઈને મનમાં બધું જ સમજી જાય છે. છેવટે બાપાના હૈયામાં હિંમત આવી અને એકાએક બેલી ઉઠયા સાહેબ હું