________________
૧૦૯
ચાલો તે જરૂરી તમારી નૈયા પેલે પર અવશ્ય પહોંચશે. તેમાં કોઈ શક નહિં..
તમારાજ આત્માની અંદર અચિત્ય અગમ્ય અને , અમાપ. શાક્તિ ભરેલી પડેલી છે. તમારાજ, આત્મામાંથી અનંત શક્તિના સ્ત્રોત વહી શકે છે. એટલું જ નહિ પરંતુ તમારે આત્મા અનંત શક્તિને સ્વામી છે. તેમ જ જીવમાંથી શિવ બનવાની શક્તિ સંપાદન કરી શકે નરમાંથી નારાયણ બની શકે છે. તમે જ પામરમાંથી પરમ બની શકે છે. તમે જ જનમાંથી જનાર્દનનું રૂપ ધારણ કરી શકે છે. અને તમે સ્વયં પરમાશુમાંથી પર્વત જેવડું વિરાટ સ્વરૂપ ધારણ કરી શકે છે. કિન્તુ એ તમામ સુષુપ્ત શક્તિઓને સજાગ કરવાની પ્રક્રિયાએ તમારે જાતે જ કરવાની રહે છે. એક ભક્ત શિરોમણિ ભગવાનદાસ એને ગણપતિની પ્રતિમા ઉપર પ્રકૃષ્ટ પ્યાર હતે. નિસીમ નેહ હતે. અસાધારણ આકર્ષણ હતું. પ્રતિદિન પ્રાતઃકાલમાં દર્શન પૂજન અને અર્ચન કરે જ કરે. એક દિવસ એ ન જાય કે તેણે દર્શન, પૂજન અર્ચન કર્યું ન હોય. એક સામાન્ય રીતિએ વિચારીએ તે પ્રાયશઃ પ્રતિદિન પૂજનહિ કરનારનું સ્વાથ્ય સુરક્ષિત રહેતું હોય છે. તેનું આરોગ્ય અવિરત એક સરખું જ ચાલી રહેલું હોય છે.
આ ભકત, હર હંમેશાં ગણપતિજીની મૂર્તિ સામે