________________
૧૦૭
તમારી ફારસી ભાષામાં કંઈજ જાણતા નથી. પરંતુ એટલું સાંભળી લેજે કે હું એને રસોડદાર નથી. પરંતુ તેની માને માંટી છું. ખરેખર આવા તેછડાઈ ભરેલા વર્તનથી ઓફિસરને આ ભાઈ ઉપર નફરત આવી પરિણામે સાહેબે આ ભાઈને બરતરફ કરવામાં આવ્યા. વાંચક વિચારી શકે છે. કે કેવલ સંસ્કાર વિનાનું શિક્ષણ જીવનને કેવું સવાર્થનિષ્ઠ બનાવી મૂકે છે.
(૫૦) એક સામાન્ય સાહજિક નિયમાનુસાર પિતાના ઈષ્ટના દર્શન પૂજન અને અર્ચનની પાછળ મુખ્યત્વેન તમારું મન અગ્રભાગ ભજવતું હોય છે. તન ભલે માંદું પડેલું હોય. તે પણ તે ભક્તજન તનની પરવાહ કરવા ઊભો નથી. રહેતે હંમેશાં મન ઉપર વિજય મેળવે તેમાંજ ખરી. મહત્તા છે. મનના મારેલા માણસે માયકાંગલા અને મડદાલ માનવે કયારેય પણ હોંશથી હર્ષથી ઉત્સાહથી કે ઉલ્લાસથી કંઈપણ કરવાહી કરી શક્તા નથી જ કેઈપણ નાનું મોટું કાર્ય અંતરને ઉમળકે પહેલેજ માગી લે. છે. આ વિષય છે. મનની તાજગીને મન જેના તાજા તે હંમેશના સાજા અને રાજા, આ બાબતની દરેકને અહર્નિશ અનુભૂતિ થતી હોય છે. એક સદ્દગૃહસ્થ શ્રીમાન અપના ગૃહાંગણે વ્યવસ્થિત રાખવામાં આવેલી મૂર્તિની પૂજા કરવાની તૈયારી કરી રહ્યો છે. શરદીની ઋતુ છે. તે જ સમયે એકાએક તેને શરદી થઈ આવે છે. અતી વિગેરેમાં બામનું