________________
૧૦૪
(૪૯)
માનવના મંચ ઉપર આવીને જમા થઈ ગયા છે તે પિતાના ઉચ્ચ અને ઉચ્ચતર અધિકાએ ખ્યાલ કરતાં શીખે એકાએક માનવની ખુરશી પર બેસીને પિતાને મળેલા માનવંતા સ્થાન શોભાવવા પૂરતું પ્રાણવંતે પુરૂ વાર્થ કરે જનમ જનમના પુણ્યોદયે માનવતાનું સુકાન તમારા હાથમાં સંપાયું છે. તે તે સુકાનની શાન ન ગુમાવે કેટલીક વખત માનવ પિતાના પુત્ર પરિવારની પાછળ પાગલ બનીને કેવળ આશાને અમર રાખવા માટે કેટલાયે તમાશા કરી રહ્યો હોય છે. કેઈ એક પિતા પુત્રની પાછળ કઈક અવનવી આશાઓમાં અટવાઈ મરે છે. તેનું આ
જવલંત દષ્ટાંત છે. તે જરા વિવેક પુરસ્સર વાંચે અને વિચાર સાથે સાથે તમારી કંપનીના માણસને સંભળાવે કેઈ એક ચાલાક અને ચતુર બાળકની માતા અવસાન પામે છે. તત્પશ્ચાત તેને પિતા કડક અને કાળી મજુરી અને મહેનત કરીને પિતાનું અને પુત્રનું માંડ માંડ પિષણ કરતે હોય છે. બાળક જ્યારે ભણવાને લાયક બને છે. ત્યારે પિતાના અંતરમાં એક હળવે આચકે આવે છે. કિન્તુ આવા કપરા સંગમાં પિતાના પુત્ર ને ભણાવ કઇ રીતિએ તે એક સળગતી સમસ્યાને હલ કરવા માટેને પ્લાન તૈયાર કરી રહ્યો છે. તેવામાં જ નગરના કેટલાક દિલદાર નાગરિકે વિચારી રહ્યા છે કે આપણું ગામના પ્રેમચંદ શેઠને પુત્ર બુદ્ધિમાન છે. અગર તેને