________________
૧૦૨
ઘર ભયાનક અટવીમાં આંટા ફેરા કરી રહ્યા છે. પિતાની જાતને ગાંડી ઘેલી બનાવે છે. આ રીતિએ મુશ્કેલીઓ વચ્ચેથી પણ કે સુગમ માર્ગ શોધી કાઢે છે. તેમ તમે લોકે પણ ધર્મ રાજાની મહત્તા મૌલિક્તા અને મહતા. સમજતા હેતે કઈ પણ સંયોગમાં ધર્મરાજાનું સંરક્ષણ કરવું અતિ આવશ્યક છે. કિન્તુ તમે તમારા જીવનની તૈયાં કેવલ દુન્યવી પદાર્થોની પાછળ વહેતી મૂકી છે. ભલે ભાંગીને ભૂકો થઈ જાય તેની પરવા નહિ પરંતુ તમારા જીવનનું સપૂર્ણ વલણ વિધ્વંભરના વિવિધ પદાર્થો તરફ તડપી રહેલું હોય છે. ત્યાં પછી ધર્મ મહારાજાની મૌલિક્તા સમજવી સહજ નથી.
(૪૭) તમે તમારા ઘરને સ્વર્ગનું સદન બનાવી શકે છે અને નરકગાર પણ બનાવી શકે છે. પરસ્પરના ઘર્ષણે અને દુરાગ્રહ દ્વારા તમે તમારા ઘરને કલેશનું કેન્દ્ર બનાવી મૂકે છે. પરસ્પરના દુરાગ્રહે હઠ અને જીદની જ્વાલામાં ઝડપાઈને પિતાને દુરાગ્રહ છેડતા નથી પરિણામે જીવન નીરસ નિષ્કર્મ અને નીગમ જેવું થતું જાય છે. કવચિત કેઈ નગરમાં પતિ પત્ની વચ્ચે વિસંવાદ ચાલ્યા જેની સીમા નહિ પતિનું સૂચન છે કે આજકાલ ધંધાકીય મુશ્કેલીઓને પાર નથી. રાજકીય રમતની રમઝટમાં કઈ વ્યાપારીઓના રામ રમી જતા હોય છે. એટલે આપણે તે પુત્રને વકીલની ડીગ્રી પાસ કરાવીશું