________________
૧૦
' : ભૌતિક શૈભવનો વિનાશ થતું અટકાવવા માટે માનવ જાત કેટલાં વલખાં મારી રહ્યો હોય છે કેમકે તમારી નજરમાં ભૌતિક વિભવને જ વાસ છે દુન્યવી માયાની છાયા તમારા નયનેમાં પડેલી છે દુન્યવી માયાનું જ મહત્વ સમજાય છે તેમજ વઘુ વજન આપી બેઠેલા છે. તેજ માયાનાં મૂલ્યાંકન અંકાઈ રહયાં છે, પછી વીતરાગની માયાના મૂલ્યાંકન તેમાંથી અંકાય. અનિત્ય અસ્થિર અને ક્ષણ વિનાશી રતનનું જતન કરવા માટે માનવી કેટ કેટલા પ્રયાસ કરી રહયે હોય છે કેઈ એક ગ્રામીણ માણસ ધંધાકીય દષ્ટિએ દેશાવર ગયેલો હતે. સદભાવ્ય ગે સારી એવી સમૃદ્ધિ સંપ્રાપ્ત કરી. જયારે જવાને સમય થાય છે ત્યારે કિંમતી રત્ન લઈને પિતાના ગામ ભણી નિકળી પડે છે વચ્ચે ભયંકર ઘેર જંગલનું ઉલ્લંઘન કરવું ખતરનાક હતું. ડકૈતી કરનારા ડાકુઓને અધિકાધિક ભથ હતે
આ ગામડીયે ચાલાક અને ચતુર હતા સાથે લીધેલાં રતનનું જતન કઈરીતિએ કરવું તેની શોધખોળ કરવા લાગે એક મજાને પ્લાન મલી ગયે શરૂઆતમાં પિતાનાં અસલી રત્નને એક સુન્દર વૃક્ષના મૂળમાં ખાડે છેદીને મૂકી દેવામાં આવ્યાં એવી સુંદર જગ્યા શોધી કાઢી હતી. કે ત્યાં કઈ પહોચી શકે નહિ તત્પચાત્ વાંસળીમાં નાના પત્થરના પીસ સારી કમ્મરે બાંધીને ચાલવા લાગ્યું હું