________________
જાય છે. કિન્તુ તેમની માતાજીએ નિર્ણય લીધો છે. કે આજે સારા દીકરાની બરાબર ખબર લઈ લઉં. બરાબર સાલમ પાકને સ્વાદ ચખાડી દઉં મારા પેટમા આળેટેલા અપત્યની આવી અવદશા મારાથી કેમ સહી જાય. જનની જણજે ભક્તજન, કાં દાતા કાં શૂર, નહિ તે રહેજે વાંઝણી મત ગૂચવીશ નૂર આમાં ખોટું શું છે ! આપણા દીકરાઓ દયાલુ અને દાતા ન બને તે વ્યર્થ જન્મ છે. તે નાક કટાઓને, આપણાંજ સંતાને અગર જનતાને માટે આશિર્વાદ રૂપ ન બને તે ખરેખર ભારતમાં એક ભારરૂપ છે. તેવા નાદાનેથી આ પૃથ્વી ભારવતી છે. વિરાટ પર્વતે અને સાગરને ભાર પૃથ્વીમાતાને નથી. કિન્તુ આવા હરામી હીચકારા અને હલકટ માણસોના ભારથી ભારત ભૂમિ દબાતી જાય છે. માતા મનમાં મંથન કરી રહી છે. કે “દયાલુ ને દાતા તે પામે સુખશાતા આ સના તન સૂત્ર છે ટચના સોના સરીખું છે. મારા આંગણાંને ઉજવલ બનાવે તે પુત્ર જોઈએ. આવા દુર્બસના દરિયામાં ડૂબેલે દીકરે મારે ન જોઈએ. ન જોઈએ. વાંચક જરા ઉંડું ચિંતન કરવાની તકલીફ લે. માતા આવી હેવી જોઈએ. હંમેશાં આવી. માતાઓથી જ આયર્વત ઉજવલા છે. ભારતની ભવ્યતામાં વધારો થાય છે. માતાઓ છે તે આવી હો જે પિતાના પુત્રોને સુંદર સંસ્કારની સજાવટથી સુશોભિત બનાવવા માગતી હોય, આ ભાઈ “સાબ” બહાર ઉભા ઉભા બારણા ઠોકી રહ્યા છે. પોષ મહિનાની