________________
સ્ટ કડકડતી ઠંડીમાં કાયા કંપી રહી છે. છતાં માતાજી બારણાં ખેલવા તૈયાર નથી. આ હતી વીરાંગના ખરેખર વીરાંગનાઓ પિતાના પુત્રને વૈરાગ્યના રંગે રંગી નાંખવા હરપળે તૈયાર હોય છે. આજે તે માતાજીને સંપૂર્ણ નિર્ણય હિતે. કે કદિ પણ સગમાં ઘરનાં દ્વાર નહિ જ ખેલવામાં આવે એ નાદાનને પિતાના પાપનું પ્રાયશ્ચિત કરવા દે છેવટે માતાજીએ સનસનારી ભરેલું રોકડું પરખાવી દીધું કે જ્યાં ખૂલ્લાં દ્વાર હેાય ત્યાં ચાલ્યા જા. બસ આ શબ્દોએ ભાઈસાબના અંતરમાં જાદુઈ અસર ઉપજાવી કેઈ અપ્રતિમ પુણ્ય પળે પાછાં પગલા ભર્યા કે તેને પિતાનાં ઘરના દ્વાર સામે નજર સરખી પણ નાખી નહિ એટલે કે પાછું વાળીને જોયું નહિ મહાન તરીકેની ખ્યાતી મેળવનાર માનવ ત્યાજય કરવામાં આવેલી માયા તરફ પાછી નજર ફેંક્તો નથી. જ પ્રભુ ૫થે પગલા ભર્યા તે ભય તેને પાછું વાળીને જોવાની જરૂર શી ! કાળ જડી મેઘલી શી રાતનાં ઈતસ્તઃ રેન મારી રહ્યો છે, પરિણામે જૈન ઉપાશ્રયના મંગલ દ્વાર ખૂલ્લાં હતાં, ત્યાં હર્ષ ભર્યા હૈયે એકાએક જઈ પહોંચે છે. - ત્યાં ગુરૂદેવ આચાર્ય ગર્ગ રૂષીશ્વરનાં શ્રી ચરણમાં પિતાનું જીવન પુષ્પ ધરી દે છે ઉછળતા ઉમંગે આહંત દીક્ષાની સહર્ષ સ્વીકૃતિ કરે છે. વિજજનેની પરિષદમાં અગ્રગણ્ય તરીકે ગણાતા આ સિદ્ધષિ ગણીએ ઉપમિતિ વ્યવ પ્રપંચો કથા ૧૬૦૦૦ કલેકે પ્રમાણુ જનતાને અર્પણ કરી છે.