________________
“૧૦૧
રને લઈને જઈ રહ્યો છું આ પ્રમાણે બૂમ પાડતો જાય અને પાછા ફરે રસ્તામાં ડાકુઓ મલ્યા ચેકીંગ કરવામાં આવ્યું તે વાંસળીમાં પત્થરના પીસ જેવામાં આવ્યા ડાકુ એએ નકકી કર્યું કે આ માણસ પાગલ છે. પાગલને જવા દે એને રસ્તે બસ આ રીતિએ આ વ્યાપારી શરૂઆતમાં ગાંડ બનીને પણ પિતાના ધ્યેય પાર પાડયું મહામહેનતે મેળવેલાં અસલી રત્નને લઈને પિતાને ગામ સહીસલામત, પહોંચી ગયે. આવી રીતે પિતાની જાતને ગાંડી કરી ગાંડામાં કૂટાઈ જનાર મૂર્ખ કે ડાહ્યો કહેવાય. બેલે મહાશય! તમારી દષ્ટિએ આ માણસ તમને ગાંડે લાગે કે ડાહ્યો લાગે ? તમે વિચારશે તે જરૂર લાગશે કે આવી ભયાનક અટવીમાંથી એકાએક પસાર થવા માટે કે સુંદર કીમી છે. વાહ વ્યાપારી વાહ આ વ્યાપારી પણ વણિક છે. અને વણિકની બુદ્ધિ અગમ્ય કેયડાને પણ ઉકેલ કરી શકે છે. માટે જ વણિક ચાલાક અને ચતુર મનાય છે.
આ એક સામાન્ય વાત પણ લેકને સુંદર સંદેશે આપતી જાય છે. વ્યાપારીએ મહા મહેનતે મેળવેલાં અમૂલ્ય રત્નોને લઈને પિતાના મૂળ સ્થાને પહોંચવા માટે કઈ રીતિએ કેવી પ્રયુક્તિઓનો પ્રયાગ કર્યો છે. તેવી રીતે તમને જનમ જનમના પૂર્યોદયે મળેલા ધમરાજાનું ચેન કેન સંરક્ષણ કરીને પણ પિતાના મૂળ સ્થાનમાં જઈ પહે ચવા માટે પ્રાણવંત પુરૂષાર્થની જરૂર છે. આ વ્યાપારી