________________
એક હાથમાં માળા હોય છે અને હૈયામાં લાળા હેય છે. બગલાનું ધ્યાન કેવલ માછલા ઉપરજ કેન્દ્રિત થયેલું હોય છે. તેમ આ વયે માનવનું મન આળપંપાળમા. લાગેલું રહે છે. અને એંશી વર્ષની વય પૂર્ણ થતાં જ માનવ પ્રાણું, ઊંટના જેવી દશામાં ડૂબતો હોય છે. તેમાં પ્રત્યેક અંગે પાંગ વાંકા ચૂકા હોય છે. આ રીતે માનવને સર્વોત્તમ અવતાર પામેલ હોવા છતાં માનવ પ્રાણ પશુએના જેવી પાશવી વૃત્તિની પાછળ વિનાશ પામે છે. પરિણામે મોતને ઘંટ વાગતાંની સાથે વિશ્વમાંથી વિદાય
લે છે.
રાજસ્થાનમાં ભીનમાલ એ પ્રાચીન નગરી મનાય છે. - જે પુણ્ય ભૂમિમાં મહાન જયતિ ધરે એવં પ્રકાંડ પંડિતેને પાક થયેલ હતું. એટલું જ નહિ કિન્તુ અનંત લબ્ધિના વિધાન ગૌતમ ગોપી ઈન્દ્રભૂમિ જેવા ગણધરની તિપોભૂમિ, ભીનમાલ નગરી મનાતી હતી. આજે પણ, ભીનમાલમાં ગૌતમી તલાવ જે ગેલાણી નામથી સુપ્રસિદ્ધ છે. સિવાય આધ્યાત્મિક, ઉપન્યાસકાર “ઉપનિતિ તવપ્રપંચા જેવા ગૌરવાન્વિત ગ્રન્થના નિર્માતા શ્રી સિદ્ધષિ ગણું એવં કવિવર માધ જેવા સાહિત્યકારેએ ભીનમાલ જેવી ભવ્ય ભૂમિની ગેદમાં જ જન્મ ધારણ કર્યો હતે. ઉપ
ક્ત અને કાકાના દીકરા ભાઈ થતા હતા. કવિવર માધે, પિતાની અને વિદ્વત્તાથી લાખે ની સંપત્તિ સંપ્રાપ્ત કરી હતી. આ સઘળી સંપત્તિ દરિદ્ર નારાયણની સેવામાં