________________
છે. કોઈ એક દેશની એવી કાલ્પનિક દંત કથા ચાલી રહી હતી. કે પરમાત્માએ જાતજાતના પ્રાણુઓને અલગ અલગ આકૃતિ આપીને પૃથ્વી પર છેડી મૂકયાં હતા રસ્તામાં મનુષ્ય બળદ શ્વાન, બગલે અને ઉંટ આકસ્મિક એકત્રિત થઈ ગયાં અને તેઓ પરસ્પર વાત કરવા લાગ્યાં. વચ્ચે આયુષ્ય વિષે ચર્ચા થવા લગી પહેલાં મનુષ્ય પ્રાણી બાલી ઉઠયું. અરેરે ! મારી આવરદા માત્ર વીસ જ વર્ષની છે. ‘શિવાયના પશુઓએ પોતપોતાની આવરદા ૪૦ વર્ષ બતાવી રહ્યા છે. આ સાંભળીને મનુષ્ય પ્રાણીના અંતરમાં આગ લાગી અરે અરે ઈશ્વરને ત્યાં આવે અન્યાય ! મનુષ્ય પ્રાણી કરતાં પણ પશુઓની આવરદા બમણું આ કે ઘોર અન્યાય! ભગવાને કેવી ભૂલ કરી છે ! માનવ જ્યારે પારાવાર ખેદ કરી રહ્યા છે. ત્યારે એક પછી એક પશુઓ બોલી ઉઠયાં હે માનવ તું ચિંતા ન કરીશ. અમારી આવદામાંથી અડધી અડધી જિંદગી અમે તને સહર્ષ સમપર્ણ કરીએ છીએ. અમારા માટે તે વશ વીશ વર્ષે ઘણાં જ છે. ખરેખર અમારા વિશ વીશ વર્ષે મલતાં તારું આયુષ્ય સો વર્ષ નું પરિપૂર્ણ થશે. બસ માનવ પ્રાણીને આટલુંજ જોઈતું હતું. આ સાંભળીને માનવના હયામાં હર્ષ ઉભ. રાઈ આવે છે. આ તરફ પશુઓ પણ પિતાનાં દુખેથી ૧ભરેલા વર્ષોની વહેંચણી કરીને રાજીના રેડ થઈ ગયાં. બસ
આ પ્રયોગના પરિણામે માનવ પિતાને પાઠ મૂકીને દાનવનેજ પાઠ કરવા લાગ્યું. પહેલાનાં વીશ વર્ષો સુધી