________________
૯૦.
સેવાઈ ગયેલા પાપને મારે કેટલે ડંખ છે. તેને આ પ્રત્યક્ષ પૂરાવે છે. સહજ છે. કે તીવ્ર પાપે પ્રાણ પ્રાણ હેવા છતાં પટકાઈ જાય આખરે તાન શાન અને શુદ્ધિ આવતાં બુદ્ધિને સદ્વ્યય ન કરે તે શું માનવતા મંચ પર બેસવાને લાયક છે? અરે માનવ ! તારામાં બુદ્ધિ છે. શુદ્ધિ છે. શક્તિ છે. શૌર્ય છે. તે પછી તેનેં ઉપગ કાં ન કરે ! આખરે બુદ્ધિ એવં સુમતિ પિતાનું કર્તવ્ય કરે જ જતી હેય છે. પ્રચંડ પાપાત્માઓની પણ શાન ઘડી ભરને માટે ઠેકાણે લાવી મૂકે છે. તે વખતે સમજીને શાણા અને સુજ્ઞ માણસે પિતાના પ્રચંડ પાપનું પ્રાયશ્ચિત લેવાને માટે તૈયાર થઈ જવું જોઈએ. એક ગૌતમ નગરમાં જૈને સારી સંખ્યામાં વસે છે. અવાર નવાર સદ્દગુરૂ મહારાજાઓનો સત્સમાગમ ચાલતું રહે છે. લગભગ ગામના નાગરિકે પ્રવચનનું પાન કરવા માટે પુરૂષને સંપર્ક સાધતા હેય છે. ગુરૂભગવંત પણ પાણીનો ધોધ વહેવડાવી રહ્યા હોય છે. અને જનતા પણ સમ્યકત્યા બેધની શોધ કરી રહી હોય છે. એક ભાઈ પ્રતિદિન પ્રવચનનું પાન ખુબજ આતુરતાથી કરે સવારના સમયસર અપાતા આહંત આખ્યાનમાં આવ્યા સિવાય ભાગ્યેજ કેઈબજારમાં ધંધાકીય નિકળી પડે ઉપાશ્રયમાં જનતા જામેલી છે. આખ્યાનને એક અંક પરિપૂર્ણ થાય છે. ગુરૂભગવંત પોરિસી ભણાવે છે. શ્રીમતી સરલા બહેન કેકીલ કંઠે ગહૂલી