________________
૮૯
એઈ અને જીસ્સા ચલાન્યા પરન્તુ એક ઈંચ પણ 'ચી. કરી ન શકયા. થાડા ટાઈમ પહેલા આ સૌનિકાએ આ ગાડીને ઉચકી લીધી હતી અને એમ કરવામાં ન આવ્યું. ઢાત તા કદાચ જીવવું મુશ્કેલી ભરેલું હતું.
હુંમેશાં એકવાર કરવામાં આવેલું પરાક્રમ ખીજી વાર કરી બતાવી ન પણ શકાય પહેલી વાર સહેજમાં ઉપાડી શક્યા હતા. અને હવે પછી નાશીપાંશ કેમ થયા ! કારણમાં પહેલી વારના તમકકે જીવન મરણના પ્રશ્ન હતેા માટે એ વખતે વિક્રમ તાડયા હતા. અને હવે માત્ર સામાન્ય પ્રશ્ન હતા. તદનુસાર તમારી જીવન ગાડીનુ મ્હાં ફેરવવાનું છે. પ્રવાસની ક્રિશા બદલાવવાની છે. સ્વાની દિશા નરફ નિવૃત્ત થઈને પરમાથ તરફ કરવાની છે.
મોહ તરફ છે. તે મોક્ષ તરફ લઇ જવાની છે. તમારા નિજ માડુમાં તાકાત છે. તેા તમે તમારી જીવન ગાડીને અદ્ધર કરીને તેનુ મ્હોં ફેરવી કાઢા યાદ રાખે। આગળ દુશ્મના ઊભા છે. તમને ખબર પડે તે આ રસ્તા સવ નાશ તરફ ઘસડી જનારી છે. એની ચાકસાઈ થયા પછીથી તમે તમારા રસ્તાની દિશા બદલે તેમાંજ તમારા જીવનને ધન્ય ધન્ય બનાવે.
(૪૩)
હંમેશાં કાળજી કુણુ" થયા વિના પ્રચંડ પાપના પૂરમાંથી ઉગરી શકાતું નથી. દીકરા અને મા' આ પ્રસંગ રંગ સાંભળવા જેવા છે. ખરેખર ઘડા લેવા લાયક જ છે.