________________
૮૭
ઉપર
ગાવાનું કામ કરી રહીજ હૈાય છે. આવી જમાન લગામ રાખ્યા વિના કેમ ચાલે ? વારૂ નાકના પણ એવાજ નખરા છે. જરા પસ’ઢગીની પરિમલ આવી કે નાક નાચી ઉઠે. આ રીતિએ આપણી સ્પર્શીનેન્દ્રિયની સ્પર્શના કોઈ અનેાખી જ છે. સુવાળા કે મખમલ જેવા મુલાયમ જેવા પદાર્થાંની પાછળ પાગલ અની જાય છે. અર્થાત્ આપણી પ્રત્યેક ઇન્દ્રિયે! બકરીની જેમ એમાં મ્હાં ઘાલ્યા શિવાય રહેતી નથી. ક્રિ તમે બાદશાહ પાસે ઈનામ મેળવનાર પેલા ચાલાક માણસની જેમ ઇન્દ્રિયેાની સામે સમ્યગ્ જ્ઞાનની સેાટી ધરશે! તાજ ઇન્દ્રિઓની ચાટી પકડી શકશે કેમકે વિષયા તરફ કૂદી પડવાની કાળજૂની કુટેવ એકાએક દૂર થવી શકય નથી જ ચાલે હવે આજથીજ સંકલ્પ કરી કે ઇન્દ્રિયાના ગુલામ નહિ બનતાં ઇન્દ્રિઓનેજ તમારી ગુલામડી મનાવા જીવનમાં આવે પ્રાણવાન સંકલ્પ થશે તાજ તમે તમારા જીવનને આદશ બનાવી શકશે (૪૨)
આજે લગભગ માણસેાના અવાજ છે, કે આપણાથી આ નજ ખની શકે કયારેક તદ્દન અશકય મામત પણ કયારેક સુશકય બને છે. જ્યારે તમારી સામે જીવન મરણુની સમસ્યા ઉભી થાય છે. ત્યારે માણસ અશકયને પણ સુશયમાં પલટાવી શકે છે.
યુદ્ધના એક પ્રસંગમાં ચાર અમેરિકન રૌનિકા જી૫ગાડીમાં બેસીને જંગલના એક સાંકડા રસ્તાપરથી પસાર થઈ રહ્યા હતા. દરમ્યાન આચી'તા સમાચાર મળ્યા કે