________________
એજ રસ્તા ઉપર થોડે દૂર દુમિનેને પડાવ છે. આ સૈનિકે તરતજ પાછા ફરે છે. ત્યાંથી જ પલાયન થઈ જવાય તે જરૂર બચી શકાય તેમ છે. પરંતુ ગાડી ફેરવવા માટે સાંકડા રસ્તામાં જગ્યા હતી. અને રિવર્સમાં લેતે ધીરેથીજ ચલાવી શકાય એટલે એ રીતે પણ બચી શકાય તેમ હતું. આવી વિષમ પરિસ્થિતિમાં આવી પડેલા ચાર સૌનિકે એ પળમાત્રમાં નિર્ણય લીધે ચારે રોનિકે બહાર કૂદી પડયા ગાડી ચારે ખૂણેથી પકડી ઉંચી કરી અદ્ધર ઉંચી કરીને ગાડીનું મુખ ફેરવી કાઢ્યું પછી નીચે મૂકીને અંદર ચડી બેઠા પૂરા વેગ સાથે ત્યાંથી નાશી છૂટયા પિતાના સાથીદારે હતા. ત્યાં સહી સલામત પહોંચી ગયા પછાથી પિતાના પરાક્રમની વાતે લોકેની સામે રજુ કરે છે. કિંતુ એ વાત માનવાને કે તૈયાર નહિ હતું.
પગાડી તે ભારે છે. ચાર માણસો અદ્ધર ઉપાડીને ફેરવીજ ન શકે માટે આ બેટી વાત છે. ઉપજાવી કાઢેલી જણાય છે. ગણ્યું જણાય છે. ત્યાં ત્યારે તમારી વાત સાચી હોય તે કરી બતાવે. જપ અહિંયા જ ઉભેલી છે. અને તમે લેકે ચારે જણાએ પણ અહિંયાંજ છે! તમે લોકેએ કલાક પહેલાં જ છપને અદ્ધર ઉપાડી હતી તે હવે તેજ છપ અમારાં દેખતાં ઉંચકીને બતાવે એટલે તમારી વાત માન્ય કરીએ વાત વ્યવહારની હતી એટલે ખુશીથી કરી બતાવવા તૈયારી બતાવી ગાડીની પાસે ગયા. ચારે જણ ચારે કેણા પર બેઠવાઈ ગયા. ઉચકવા ઘણીજ કેશીષ કરી