________________
ગાય છે. આ બધા કાર્યક્રમ પૂર્ણ થતાં ગુરુરાજ પચ્ચકખાણ આપે છે. નગરમાં કેટલીયે બહેન શ્રી વર્ધમાન તપની ઉજવલ આરાધના કરી રહી છે. એટલું જ નહિ કિંતુ લગભગ ઘરોમાં મા અને દિકરી, સાસુ અને વહુ દેરાણી અને જેઠાણ, આરાધનામાં જોડાયેલાં છે. ધન્ય ધન્ય જીવન કેઈપણ નગર કે ગામમાં અવિરત આયંબિલ તપની નિમલ આરાધના થતી રહે તે ગામ કે નગરમાં રોગ શેક કે દુઃખ દારિદ્ર આવે જ કયાંથી? ગુરૂભગવંત ઉપવાસ આયંબિલનાં પચ્ચકખાણ કરાવીને પ્રવચનના બીજા અંકમાં પ્રવેશ કરે છે. ત્યાં એકાએક એક પુરૂષ અને એક સ્ત્રી ઉભી થાય છે. હૈયા હળવાં કરીને વેધક વાણીમાં પાપની પાછળ રાખવામાં આવતા પડદાઓને ચીરીને થઈ ગયેલા, અત્યાચારની આલોચના લેવા માટે ગુરૂભગવંતને વિનવણી કરી રહ્યાં છે. ભગવાન અને પ્રાયશ્ચિત આપો! અમારા અધમ જીવનમાં એક ઘોર પાપ સેવાઈ ગયું છે. પરસ્ત્રી ગમન કર્યું છે. અને તે નજીકના જ સંબંધમાં છે! ગુરૂ ભગવંત પૂછી રહ્યા છે! શું મામી છે, માસી છે ? કાકી છે ! કે ભાભી છે! નહિ નહિ ગુરૂરાજ ક૯પાન કાળ જેવું કાળજું બનાવીને બેલી રહ્યા છે! ભગવદ્ જેના ઉદરમાં હું નવ નવ મહિના આળેટેલો છું જેના ઉદરથી હું જન્મ લઈ ચૂક્યું છું તે આ મારી જનેતા. છે. જેનું મેં સ્તનપાન કર્યું છે. તેજ આ માતા સાથે મારાથી વ્યભિચાર સેવાઈ ગયું છે. કકળતા કાળજે અને