________________
બકરીઓએ તેમાં મીઠું નાંખ્યું ત્યારપછી બાદશાહને ખાતરી થઈ કે ખરેખર બકરી ગમે તેટલું ખાય તેય ધરાતી જ નથી. એ નિર્વિવાદ છે. આની સામે એક ચાલાક ચતુર માણસે બંડ ઉઠાવ્યું કે મારે કંઇ અવનવી કલા. બતાવીને પણ પારિતોષિક મેળવવું આ ચતુર માણસે પુનઃ એકવાર આવી તક મેળવવાની આજ્ઞા માગી. રાજાએ અનુમતિ આપી આ ચાલાક માણસે એક તરકીબ કરી કે બકરીના મહાપર બરાબર સોટી લઈનેજ ઊભે રહ્યો ડરની મારી બકરીએ અનાજ કે ઘાસમાં મહે નહિ. ઘાલ્યું પરિણામે ચતુર માણસે સારૂં એવું ઈનામ મેળવ્યું હતું. તમે વિચારે તે તમારી ઈદ્ર પણ બકરી જેવી જ છે. અનેક જાતના ખાન પાન ઉડાવ્યાં છતાં જ્યારે ને ત્યારે ખાઉં ખાઉં કરતી હોય છે. આજસુધી અનેકાનેક રૂપ સુંદરીઓના રૂપનું પાન કરવામાં આવ્યું છતાં તમારી આંખો રૂ૫ માધુરીની પ્યાસી જ હોય છે. અનેક સૂરીલા સંગીતનું શ્રવણ અને પ્રશંસાત્મક શબ્દની સૂનવણી થઈ છતાં કાને હમેંશાં અતૃપ્ત જ છે. નિત્ય નવાં અને મધમઘતાં સ્વાદીષ્ટ ચાનકીઓ ખાતી જ રહી છતાં જીભ ભૂખા૨વી જ છે. ને? એના ચોપડામાં જમે પાંસુજ ન મલે એની ખાતાવહીમાં ઉધાર રકમ, બધાજ રસની ઉઘરાણી સતત ચાલુ જ હોય છે. એની દુકાને મૌનનું માથું તાળું ખાવાના પ્રકરણની પ્રક્રિયાનું તાળું માત્ર ઉંઘ વખતે જ લાગેલું રહે છે. તે સિવાય તમારી જીભ ખાવાનું અને