________________
બકરી જેવી પશુ જાતિને માટે સામાન્ય નિયમ છે. કે ગમે તેટલું થાય છતાં ધરાય નહિ આ વાતને તમે બરાબર સમજવા માગશે તે સમજી શકશે તદનુસાર બકરીની માફક તમારી ઇન્દ્રિયે પણ વકરી જાય છે જ્યારેક બાદશાહ બીરબલને પૂછી રહ્યા છે. કે આ દુનિયા માં કયું પ્રાણી એવું છે. કે તેને ગમે તેટલું અનાજ આપ ગમે તેટલું ઘાસ આપે તે પણ તે ધરાય જ નહિ બીરબલ કહે માલીક બકરી એ એવું પ્રાણી છે. કે ગમે તેટલો લીલો ચારે ચરીને આવે છે પણ જ્યાં જયાં અનાજ કે ઘાસ દેખે ત્યાં તુરત મેટું નાંખે જ નાખે બાદશાહ કહે વદિ ખટું કરશે તે સજા થશે કબૂલ કબૂલ કબૂલ એકવાર નહિ પણ સાડા સત્તર વાર કબૂલ આ તરફ રાજાએ ઢંઢેરો પીટાવ્ય જેની બકરી ધરાયેલી હશે અને પછીથી કયાંય પણ મેટું નહિ નાખશે તે તેને સારું ઈનામ મલશે તે દિવસે દરેક બકરી વાળાએ જાહેર કરેલા દિવસે પોતપોતાની બકરીઓને ખુબ જ સુંદર લીલું ઘાસ પેટ પૂરતું ખવડાવીને રાજાની તહેનાતમાં દાખલ થવા લાગ્યા આ તરફ બીરબલે પણ કુંડામાં સુંદર અને સ્વચ્છ અનાજ અને ઘાસના પૂળા તૈયાર રાખેલા હતા. બાદશાહને હુકમ થયા બાદ લોકે એક પછી એક પછી એક પિતાની બકરી લઇને કુંડ પાસેથી પસાર થવા લાગ્યા. જયાં કુંડામાં આનાજ અને લીલું ઘાસ જોયું કે દરેક