________________
તાબે ન થાય તે દેશનીકાલની સજા ફટકારી દે. એ નીમકહરામી . મારા રાજ્યમાં ન જોઈએ. શું સમજે છે એ. મંત્રીશ્વર? ખાય છે મારું અને ગાય છે એના ધર્મનું? ચાલો. આ હરામી હીચકારે મારા દેશમાં ન જોઈએ. રાજા ક્રોધથી ધમધમી ઉઠે છે. ખ્યાલ કરે ક્રોધ એ કાતિલ. ઝેર છે. એ ઝેર રગેરગમાં પ્રસરીને તમારે જ નાશ કરે છે, માટે વધુ કોધમાં પૂરાએ નહિ. દરેકની અવધિ હોય. છે. રાજ પોતાના અંગરક્ષક તરીકેનું કામ કરનાર એક વિશ્વસનીય નાપિત મારફત છેલો સંદેશે મેકો છે. રાજદરબારમાં ચાલો નહિ તે મંત્રી મુદ્રા સેંપી દે. હજામભાઈની હામ એટલે પૂછવાનું જ શુ ? પિતાને નારદપાઠ ભજવ્યા વિના હજામભાઈને ચેન પડે ખરું! મંત્રીશ્વર માટે આ પળ ખરેખર કસોટીની હતી. મુદ્રા પાછી સોંપવામાં આવે છે. આજીવિકા જાય સાથે સાથે ઈજ્જત પર પાછું ફરી વળે. તથાપિ પોતાના ઐહિક સ્વાર્થ કે માન મરતબાની કે ખાનપાનની પરવા કર્યા વિના કેવલ ધર્મની રક્ષા કાજે મંત્રી મુદ્રા વિનાવિલંબે સોંપી દે છે. ધર્મના વટની ખાતર કયાં સુધીનો ભેગ. ખરેખર આવા મંત્રીશ્વરને સર્વત્ર સદા વિજય થાય છે. મંત્રી મુદ્રાના ભેગે પણ પૌષધવ્રતનું પરિપાલન કર્યુ હતું. ગુરૂદેવ પણ આશ્ચર્ય પામ્યા. મંત્રી શ્વરને પૂછવામાં આવ્યું. જવાબમાં મુકી ગઈ તે ગઈ ઉપાધિ ટળી. ધમનો ધ્વંસ થાય પછી એ મંત્રી મુદ્રા શા કામની? ખેર હવે ધર્મની આરાધના આરામથી થશે. આવા શબ્દો કયારે બેલાય ! રગરગમાં ધર્મને રંગ લાગ્યો હોય
*ી અલગ
કાન