________________
ત્યારે જ અંતરમાંથી આવે અવાજ નીકળે. આ તરફ પેલો અંગરક્ષક, હજામ મંત્રી મુદ્રા પહેરીને મંત્રીશ્વર બનવાની અનધિકાર ચેષ્ટા કરી રહ્યો છે. વિચારે છે કે મારા પર રાજાની પૂર્ણ મહેરબાની છે. હમણું બે ઘડીની મેજ લુંટી લઉં. રસ્તામાં આવતી દુકાનોમાં બેસીને મજા માણી રહ્યો હંમેશાં આવા ધમ મંત્રીઓ અને પ્રજાના કેટલાક અગ્રગણ્ય માણસો વચ્ચે વિરેના વાદળો ઘેરાયેલાં જ રહેતાં હોય છે. પ્રજાજનો અને પ્રધાનામાત્ય વચ્ચે કેટલીક બાબતેમાં ઘર્ષણે ચાલી જ રહેલાં હોય તે સ્વાભાવિક છે. કેટલાક ખટપટીયા માણસોએ મંત્રીશ્વરનું કાસળ કાઢવા માટે મારાએ તૈયાર કરાવ્યા હતા. હાથમાં છરી લઈને પાછળ પડ્યા અને હજામ મંત્રીશ્વરને ઉડાવી દેવામાં આવ્યા. આ રીતિએ મેટા ડોળ દમામ અને દેષ કરનારની કેરી દુર્દશા સર્જાય છે. જ્યારે ધર્મની રક્ષા કરનાર કે આબાદ રીતિએ બચી જાય છે તેનું આ જવલંત દૃષ્ટાંત છે. યાદ રાખો. ઘમ રક્ષતિ રક્ષિત: અગર તમે ગમે તે ભેગે પણ ધર્મનું પરિપાલન કરશે તે ધર્મ તમારું અવશ્ય રક્ષણ કરશે કરશે ને કરશે જ. ધર્મના રંગે રંગાવી નાંખવામાં શ્રદ્ધા અગ્રભાગ લેતી હોય છે. એટલે પ્રત્યેક શાસ્ત્રોમાં શ્રદ્ધા ઉપર વજન આપવામાં આવેલું હોય છે.
એક કુંભકારની પત્ની કેટલી શીલવતી છે જેની સીમા નથી. નથી તે વીતરાગ શાસનને પામી ચૂકેલી. નથી કોઈ સદ્દગુરૂના સંગમાં. તેના જીવનમાં આ દિવ્ય રંગ આવ્યું.