________________
૭૩
કયાંથી? ખ્યાલ કરે. જનમ જનમના સુસ`સ્કારોની કેવી શીતળછાયા છે જે સ'સારની આસુરી માયાને પણ ભૂલાવી દે છે. કોઈ નાનકડા ગામમાં એક કુંભારભાઇ દુઃસંગદોષાત્ જુગારના ઝેરી માગ પર ઘસડાઇ ગયા. તેની પત્ની સમયે સમયે ઠંડા અને મીઠા શબ્દોમાં સમજાવે કે ભલા થઈને મારૂ' કહેવુ' માન્ય કરો, ધર્મરાજ યુધિષ્ઠર જેવા પણ ફસાઈ મૂઆ તે આપ જુગારમાં જીત કયાંથી મેળવવાના છે. પરિણામે કાતીલ ઝેર છે પોતે મરે છે અને પિરવારને પણ મારતા જાય છે, માટે સ્વામિન આ માગને છોડી દો. જે ભગવાને આપણને ખડતલ શરીર આપ્યું છે. સાચી મહેનત અને સેવાના સુંદર ધ ા આપેલા છે. પછી ખાટા ધંધામાં શામાટે ખૂવાર થવુ જોઇએ? પત્ની પાકાર કરી રહી છે પણ સાંભળે છે. કાણુ. એકવાર રવાડે ચડયા પછીથી પાછું ફરવુ દુઃશકય છે. કયારેક પેાતાની પત્નીના અનુરોધથી જુગાર નહિ ખેલવાના `કલ્પ કરે. પણ પરિણામે પટકાય. પાલન કરી ન શકે. દિવસેા મહીનાએ વર્ષો વીતવા આવ્યા. હુમેશાં એક વ્યસન બીજા વ્યસનને ખેંચી લાવે. ઉતરેતર વ્યસને વળગતાં જ રહે. ધીરે ધીરે દારૂ માંસ અને બીજી ખરામ ટેવે પણ લાગુ પડી ગઈ. પછી તા રાત્રીએ બહાર વીતાવવા લાગ્યા. આવી કર્મની કહાણી ગૃહકાકીલા કોની પાસે કહે? બધું જ સમભાવે સહી રહી છે. એક રાત્રિએ માર ખાર જુગારીઆએ મળીને જુગાર ખેલવા લાગ્યા. પરિણામે બધા જુગારીયાઓનાં નાણાં કુંભારભાઈના પલે આવી પડયા. એકવીસ રૂપિયા કુંભારભાઇના પલ્લે પડેલા જોઈન આ જુગારીઆએના મનમાં થયું