________________
પછી બાળવામાં આવ્યું હતું. એક દુરાચારી પતિ પ્રત્યેને આ સદાચારિણી સીમન્તીનીને સનેહ આદર્શ હતું. આ બાઈ પિલા ખૂનીઓનું શું થાય છે તે જતી રહી. બીજી તરફ અદાલતના ધક્કા ધુબાપા. બાઈની ગેરહાજરીને પેટ લાભ લઈને ઘરમાંથી નજીકમાં લેખાતા સગા સ્નેહીઓએ મળીને બેચાર હજારનું આભૂષણ હતું તે ઉપાડી ગયા હતા. આ રીતે આ કુંભાર પત્નીને માટે ઉપર આભ અને નીચે ધરતી હતી. છતાં બાઈ માની બેઠી હતી કે દુનિયા કદર કરશે જ. એટલામાં બીજી કમનશીબી ઘેરાણી. આ બાઈના જેઠ અને સસરા તે શું પણ તેણના મોટાભાઈ પણ ભંયકર દબાણ કરવા લાગ્યા કે તારે બીજે ઠામ બેસવું જ પડશે. એટલે કે પુનર્લગ્ન કરવાં જ પડશે. આટલી નાની ઉંમરમાં આખી જીંદગી કેમ જાય. જવાબમાં આ બાઈ જણાવી રહી છે કે મારા પતિ ગયા તેનું તમે લેકે કંઈજ વિચારતા નથી. આ મારા નાનકડા બે પુત્રોની કેઈ સંભાળ લેતું નથી અને ઉપરથી બીજે ઠેકાણે બેસાડવાને દુરાગ્રહ કરી રહ્યા છે એ કેટલું બેહુદું છે ? પણ આ બિચારી અનાથ અબલાનું સાંભળે છે કેણ ? ઉપરથી વધુ કડક દબાણ થવા લાગ્યું. ત્યારે આ બાઈ અબલા હોવા છતાં સબલા બનીને સનસનાટી ભરેલું સંભવાવી દીધું આ બાઈએ પિતાને પર આપી દીધું કે તમે લેકે મને કહેવાવાલા કેણ છે? મારા માલીક માત્ર બે જ છે. એક નાથ ઉપરવાળા