________________
અને બીજે તમે જાણે છે. ખબરદાર તમે મને વધુ સતાવી છે તે તેનું પરિણામ ઘણું જ ભંયકર આવશે. હું જીવતી બળી મરીશ. હું મારા પ્રાણની આહુતિ આપીશ. પરંતુ મારે એક ભવમાં બે ભવ નથી જ કરવા સમજ્યા ને ? તમે મને જોર જુલમથી પર ઘરે બેસાડવાવાળા કોણ? હા જરૂર તમે લેકે મારા વર્તનમાં દોષ જુઓ તે મને ત્યાં ને ત્યાં ઠાક કરજે હિતુ અન્યત્ર બેસવાનાના કારમાં શબ્દો મને કયારેય પણ નહિ સંભળાવતા! એક કુંભાર જાતિની ગામડીયા ગમાર જેવી ગૌરી નથી ભણી એની સામે કઈ ચેપડી બુક કે પુસ્તક ધરવામાં આવે તે તેણીની દુનિયામાં તે પડી ધેળું ખેતર અને કાળા ચણું જેવી જ જણાય. બીલકુલ નિરક્ષર હોવા છતાં પિતાના સતીત્વ ધર્મની કેટલી ખુમારી છે? કેઈપણ સંયોગમાં મારા સતમાં સડે નહિ લાગ જોઈએ. આવી સંકલપ સિદ્ધિમાં સફળતા મેળવનારી એક આર્ય મહિલાની વારે રામ આવે જ આવે. આખરે આ બાઈ બહુ સુખી થાય છે અને તેનીના બે બાળકે પણ તેવા જ ખાનદાન ખમીરવાળા બનીને જનેતાને માટે એક આશિર્વાદરૂપ બને છે.
(૪૦) હંમેશા માચ્છમ તિ સર્વત્ર કઈ અલૌકિક પદાર્થ મળી આવ્યો હોય પરંતુ સદ્ભાગ્યના સહગ વિના તે પદાર્થ ટકી શકતું નથી જ. નિર્જન જંગલમાં આવેલા એક સુંદર આશ્રમમાં એક સિદ્ધપુરુષ બિરાજમાન છે.