________________
જો . .
(૩૮) - સનાતન સિદ્ધાન્ત છે કે શ્રદ્ધાવાન મતે સકલ ક્રિયાનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધા વ્યાપક છે. શ્રદ્ધા સર્વત્રએ પિતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. શ્રદ્ધાએ સંજીવની ઔષધી છે. એક જાતનું અણમેલ રસાયણ છે એક રાજાને મંત્રી જૈન કુળમાં જન્મેલે હતે. વીતરાગને વારસદાર હતે એટલું જ નહિ કિન્તુ વીતરાગ શાસનને એટલે જ વફાદાર હતે. સંયમ, સભ્યતા અને શિસ્તનું સંપૂર્ણ પાલન કરનાર હતું. કેઈનું પણ ભલું કરવામાં તેટલો જ ઉત્સાહી હતું. રાજાની પરિસ્થિતિ તદન જ વિપરીત હતી રાજાને ધર્મપર પ્રીતિ ન હતી. સદૂભાવ નહિ તે તેટલે જ ભારોભાર દલીલે હતે. આ ચંપીશ્વરનું ધર્મમય જીવન આ રાજવીને પસંદ નહિ હતું. કિન્તુ મંત્રીશ્વર ધર્મ કર્મમાં લીન રહેત. ગુન્હામાં ન આવે ત્યાં સુધી રાજા પણ તેને શું કરી શકે શું કહી શકે? મંત્રીશ્વર સહી લે. મંત્રીશ્વર સમતાને સાગર છે. ધર્મના રંગે રંગાયેલ છે. પછી તેનામાં શાન્તિ, સમતા અને સંતેષ હેય તેમાં આશ્ચર્ય શુ ? - એક વાર ચૌદશની પર્વતિથિ આવી ચડી. ગુરૂદેવને સહાગ મલ્યા. પછી મંત્રીશ્વરે પૌષધ ઉચ્ચાર્યા વિના કેમ ચાલે ? પૌષધપવાસ કરીને પિતાને સમય ધર્મ કર્મમાં નિર્ગમન કરે છે આ તરફ તે જ દિવસે રાજકીય કઈ કાર્ય વિશેષ હોવાથી મંત્રીશ્વરની અતિ આવશ્યકતા જણાઈ