________________
૭૪
આવે છે તેને
અંહીની માફક
એક જાતને
ભણી આવી રહ્યા છે. ગ્રામ્યજનો એગ્ય સ્વાગત કરે છે. આજે પણ આ પ્રથા વૈષ્ણવ સંપ્રદાયમાં ચાલુ છે. ખરેખર એક રીતિએ આ રીવાજ આદરણીય છે. ભગો અને ભલો. પાણીનો લીટો કાઢતા કાઢતા ઘર આંગણે આવી પહોંચ્યા. દિકરાઓને કહે છે કે અલ્યા મૂર્ખાઓ તમને તમારા બાપ દાદાના ધંધાનો ખ્યાલ ખરો? જે ધંધા પરંપરાથી ચાલ આવે છે તેનો તે તમારે ખ્યાલ રાખવો જોઈએ ને?
તમે લોકે આમ અંહીની માફક ઘરમાં જ પડયા રહેશો તે કેમ ચાલશે? યાદ રાખે એદી એક જાતને ભયંકર કેદી છે. હરામખોરે તમે આમને આમ નિષ્ક્રિય બનીને ઘરમાં જ ગોંધાઈ મય. અરે રામ રામ રામ ધિક્કાર છે તમારા અવતારને ! આ રીતિએ આ બંને ભાઈઓ ઘરમાં દાખલ થતાંની સાથે જ આણુબ ધડાકે કરવા લાગ્યા. અલ્યા તમને કંઈ ભાન છે કે સરેવરમાં માછલાં તે ઉભરાઈ ગયાં છે. અમે તે દ્વારકાધીશની સામે પ્રતિજ્ઞા લઈને આવ્યા છીએ. પણ તમે તે લીધી નથી! તમારે તમારા પરંપરાથી ચાલ્યા આવતા ધ ધામાં ધ્યાન આપવું જોઈતું હતું. પોતાના પુત્રોને ઈશારામાં સમજાવી રહ્યા છે. આ લીટે લીટે ચાલતા થાવ. સરોવરના ખાડામાં માછલા ઉભરાઈ આવ્યાં તે તમે લઈ આવે અને તમારે ધધ ચાલુ રાખે. હંમેશાં માણસ જાત કરે છે ઘણું, પણ કરેલા ઉપર પાણી ફેરવતાં વાર નથી કરતા. એટલે આપણું કઈ પણ પુણ્યકાર્યની પાછળ ભારોભાર વિવેક જોઈએ. વિવેક વિવિધ અનુષ્ઠાનોની આરાધના આખરે પ્રાણવંતી નીવડી શકતી. નથી એ વાત ભૂલાવી નહિ જોઈએ.