________________
હર
ભારાભાર ચિન્તા મારા કાળજડાને કોતરી રહી છે. ખીલી રહેલી નવયુવાની અને બાદશાહી વૈભવેા વચ્ચે મારો આત્મિક ધર્મ જોખમાય છે. આત્માની ભયર બરબાદીની સામે આત્મિક આબાદીનું સંરક્ષણ કઇ રીતે કરવું એ એક કડી સમસ્યા છે. માટે જ હું આમહત્યા કરવા માગું છું. આપુજી સમજાવી રહ્યા છે પરિણામે આત્મહત્યામાંથી તે અચવા પામે છે. ઘેાડા સમય પછી રાજા મરણ પામે છે. મંત્રીવગ મળીને રૂકમીને રાજ્ય પર નિયુક્ત કરે છે. કયારેક કોઈ પ્રસંગપામીને એક રાજકુમાર પ્રત્યે દૃષ્ટિરાગ થઈ આવે છે.
(૩૭)
આજના યુગમાં તીર્થાટન કરવાની ભાવના વેગવ તી બનતી જાય છે તેમાં બેમત નહિ કિન્તુ તીર્થાટન કરવાની પાછળ કંઈ આપણા જીવનમાં શુભાશય હાવા જોઈએ. અને તીર્થાટન કરી રહ્યા પછીથી પણ આપણું શું કન્ય છે તે સમજવુ' જરૂરી છે. યદિ તીર્થની સ્પર્શના કરી આવ્યા છતાંય મનના મેલ ઘેાડા ઘણા અંશે પણ ન કપાય તે તીનાં ચરણસ્પર્શ કરવાની તમારી તીવ્ર તમન્ના તિમિરમાં પલટાઈ જાય છે. ભગેા અને ભલેા અને ભાઇએ જાતના કાળી હતા. ધંધા માછીમારનેા હતેા. ઘણા વર્ષો સુધી પાપને ધંધો ચાલુ રાખવામાં આવ્યેા. અંતે તેમનાં હહૈયામાં દ્વારકાધીશનાં દર્શન કરવાનાં કોડ જાગી ઉઠયા કે ચાલો આપણે બંને ભાઇઓ દ્વારકાધીશના દર્શન કરવા