________________
ગામી બને છે. સુલભ એપિતા કઈ રીતિએ પ્રાપ્ત થઈ જ તેના અનુસંધાનમાં બ્રાહ્મણ પૂર્વભવે એક રાજાની પુત્રી છે. રૂકમી નામ છે. એગ્ય વયે એક રાજકુંવર સાથે પરણવવામાં આવે છે. પરંતુ આક્રન્દ કર્મના હલા સામે ભલભલાએ હાથ ખંખેરી નાંખીને એક તરફ ખસી જાય છે. દેવગે અણધારી દુઃખદ ઘટના પર આલા આલા ઈન્સાને પણ ત્રાહિમામ પોકારી ઉઠે છે. લગ્ન પછી તુરત તે રાજપુત્રનું પંચત્વ નીપજે છે. પરિણામે રાજપુત્રી રૂકમી વિધવા બને છે. આ રાજપુત્રી પિતાના પિતાને કહે છે કે બાપાજી મને વધુ કહેતાં નથી આવડતું. આપ જલદી માણસો મેકલીને કાષ્ઠની ચિતા તૈયાર કરી આપવાને હુકમ છેડો. મારા માટે અગ્નિશરણ જ શ્રેયસ્કર છે. બાપુજી તે આ સાંભળીને કંપી ઉઠે છે. અરે બેટી આ તું શું બકવાસ કરી રહી છું. હું સમજી શકું છું તું ભયંકર દુઃખની ગર્તામાં ગબડી પડી છું. પરંતુ એ દુઃખથી મુક્તિ મેળવવા માટે આ રસ્તે હિતાવહ નથી જ. બાપુજીને રૂકમી સુંદર સંભાષણ કરી રહી છે કે પિતાજી મારૂ સૌભાગ્ય નંદવાઈ ગયું છે માટે આ રસ્તે નથી લેવા માગતી. પિતાજી! એ તે ભૌતિક અને ક્ષણિક સુખો છે. એક ક્ષણભરનું સુખ દુઃખની દીવાલો ઉભી કરે છે. પિતાજી આત્મહત્યા કરવાની પાછળનો આશય અનેરે છે. રૂકમી તત્વજ્ઞા છે. વીતરાગ શાસન પ્રત્યેની સંપૂર્ણ વફાદારી અદા કરનારી અબલા છે. પિતાજી! ખરી વાત આપ કહેવરાવવા માગતા હે તે તે એ છે કે વિષય કષાને કાટ મને ન લાગી જાય તેની