________________
તળી નાંખવામાં આવશે. પહેલાં ધર્મલાભ એ શબ્દનું કેટલું વજન હતું, વર્ચસ્વ હતું તે આ દષ્ટાંત ઉપરથી સમજી શકાશે.
(૩૫)
વધુ પડતી આસક્તિ રાખનાર જીવડે તીવ્રગાઢ બંધનો ઉભાં કરે છે. તે ગઢ બંધનમાં જ જકડાઈ મરે છે. પછી રક્ત રેડે પણ તેમાંથી મુક્તિ મેળવી શકાતી નથી. હમેશાં યાદ રાખે આસક્તિમાંથી જ અશક્તિ જન્મે છે. આસક્ત મેહ રાજાની મસ્તીમાં વધારો કરાવે છે. મેહ એ દાવાનળ છે જ્યારે વ્યાહ એ વડવાવળ છે વડવાવળ પાણીનું પણ શેષણ કરે છે જે દરિયામાં રહે છે. વીતરાગ શાયનનો વિરકિત તાવ વ્યાહ ઉપર વિજય મેળવી શકે છે એ વિરક્તિ ભાવ લાવવા માટે સંતને સંપર્ક સાધવે વધુ જરૂરી છે. સંસારમાં રહેવું અને રમવું એ બેઉમાં આમશઅવની જેટલું અંતર છે. રહેવામાં જેટલું બંધન નથી તેટલું રમવામાં છે. એક નાનકડું ગામ છે. મીયાભાઈની વસતી પ્રમાણમાં વધુ હતી. માત્ર ત્રણથી ચાર ઘરો જ હિન્દુ ભાઈઓનાં હતાં. એક દિવસ તાજીયા નીકળ્યા. તાજીયાનું સરઘસ ગામ વચ્ચેથી પ્રસારિત થઈ રહ્યું હતું. મીયાં લોકો મેટા બુલંદ અવાજે “યા હુસેને ચા હસેન” એમ બોલતા ચાલી રહ્યા હતા. એક વાણીયે રસ્તા ઉપર તટસ્થ ભાવે ચાલતું સરઘસ નિહાળી રહ્યો હતે. એક મુસલમાને હાથ