________________
૬૫
સારી એવી પ્રગતિના પંથે પડતા હોય છે. આ સિદ્ધાંત અનુસાર આ છેકરા ચાલાક અને ચતુર થયા, જતે દિવસે આ છેકરાનું સગપણ કરવામાં આવ્યું. હવે માલા પ્રમાણે આભૂષણ અટકારાની આવશ્યકતા ઊભી થઈ એટલે આ છેકરાની માતાએ કહ્યું બેટા તારા બાપુજી આ હીરાએ મૂકી ગયા છે. તે તું આ હીરા લઈને માણેકચંદ શેઠની પાસે જઈ ને વટાવી આવ. છેકરા હીરાની ખેંચકી લઈને શેઠની દુકાને જઇ પહેાંચ્યા. પેાતાના લ’ગાઢાયા મિત્રના છેકરાને આવતા જોઈ ને મીઠો આવકાર આપ્યા અને સાથે સાથે એકાએક આવી પહેાંચવાનુ` કારણ પૂછવામાં આવ્યુ . છેકરાએ વિવેકભર્યા શબ્દોમાં કહ્યું શેઠ સાખ” મારા બાપુજીએ કહ્યુ' હતું કે ટેટીના વખતે આ હીરાએ આપણા કાકાશ્રીને ત્યાં જ વેચજો. છેકરાના હાથમાં રહેલા હીરાએ શેઠશ્રીએ જોયા. પેાતાના ભાઈબંધની દ્વી ટિ અને બુદ્ધિમતાને પામી ગયા. બીજાઓની દૃષ્ટિમાં હીરાએ દેખાય છે. જ્યારે આ ઝવેરીની દૃષ્ટિમાં કાચ છે. હમેશાં અસલી અને નકલીનો નિણ ય ઝવેરી જ લઈ શકે છે. શેઠે કહ્યું ભાઈ મદન આ હીરાએ આજે તુ પાછા લઈ જા. તેના ગ્રાહક આવશે ત્યારે તે મગાવીશું, હાલમાં તારે જેટલા પૈસાની જરૂર હોય તેટલા મારી પાસેથી લઈ જા. મારા મિત્રને પુત્ર તે મારા જ છે. બેટા તુ' આવતી કાલથી આપણી દુકાનમાં આવતા જા. બેટા સાંભળ, તારા