________________
૬૩
પૂછતાછ કરી રહી છે. ટપાલી તરફથી પણ સારા વાવડ નથી. હવે તે આ કોકીલા કટાળી ગઈ. અંતે નિર્ણય લે છે કે આ રીતિએ અસહ્ય વ્યથામાં કેટલા વર્ષાં વીતાવવાં. સાથે સાથે પતિ વહેણું જીવન પણ એક ઝેર સમાન છે. મારા માટે મૃત્યુ એ જ સર્વોત્તમ છે. છેલ્લા દિવસે તેના નિર્ણય અક્રૂર છે કે યદ આવતી કાલે કાગળ નહિ આવશે તે ગળે ફ્રાંસા ખાઇને માતને ભેટવુ' સલામતી ભરેલું છે. ખસ બીજા જ દિવસે તેના દ્વારે પાસ્ટમેન આવી પહોંચ્યો અને કોકીલાના હાથમાં પત્ર આવ્યેા. જીવનપ્રાણ સમે પત્ર હાથમાં આવતાંની સાથે તેમના હૈયામાં કેટલેા હષઁ થયેા હશે, કેટલો અવર્ણનીય આનંદ ઉછળી રહ્યો હશે. પત્રને ખૂબખૂબ છાતી સરસો ચાંપીને ધીમેધીમે ફાડે છે. કિન્તુ પત્ર વાંચવા જેટલુ શિક્ષણ મેળળ્યું નથી. નજીકમાં જ એક સજ્જન તરીકેની નામના મેળવનાર ભાઈની સામે પહોંચી જાય છે. આ ભાઇ પત્ર વાંચી સભળાવે છે. વિચારી લો આ કોકીલાબેન કેટલી અતુરતાથી પત્ર સાંભળી રહી હશે. બસ આટલી જ આતુરતાથી અગર વીતરાગવાણી સાંભળવામાં આવે તે આત્મિક ઐશ્વય ક'ઈ જ દૂર નથી.
(૩૩)
માનવ ! જ્યાં સુધી અજ્ઞાત હશે ત્યાં સુધી અટવાયા કરશે જ. ખાટાને સાચું અને સાચાને ખાટું માની લેવાની ધૃષ્ટતા ત્યાં સુધી જ કરે છે જ્યાં સુધી યથાર્થ જ્ઞાન નથી.