________________
(૩૨) માનવ ! પિસ્ટ મારફત આવેલ પત્રને વાંચવા માટે કેટલો આતુર હોય છે. પત્ર પર પિતાના મનને કેન્દ્રિત કરીને જ પત્ર વાંચતે હેય છે. ભલે ચારે બાજુ ગમે તેવાં દયે હય, ગમે તેટલો શેર બકેર હોય. તથાપિ પિતાને પત્ર વાંચવામાં કે બીજાને પત્ર સાંભળવામાં જેટલી તડપ, તમન્ના કે તલસાટ હોય છે તેવી તમન્ના ભાગ્યે જ વીતરાગવાણી સાંભળવામાં હોય છે. યદિ આર્ષ દષ્ટાઓની વાણી અતિ આતુરતા સાથે સાંભળવામાં આવે તે શ્રેય અને સિદ્ધિ તમારી સામે જ છે એમ વિના વિલંબે માની જ લે. પિતાના ગામમાં પિતાના પરિવારની આજીવિકા ચલાવવા પૂરતી કંઈ પણ સાધન સામગ્રી નહિ મળેલી હેવાના કારણે એક ભાઈને ફરજીયાત દેશાવર જવું પડે છે. પત્નીને કહેતે જાય છે કે હું છ મહિને પરદેશથી પાછો ફરીશ. થેડી ઘણી મહેનત-મજૂરી કરીને તારે નિર્વાહ ચલાવજે. માત્ર આજીવિકા પૂરતું મેળવીને આ બહેન દિવસે નિર્ગમન કરવા લાગી. આ રીતે છ માસ વીતી જાય છે. પછીથી પતિની પ્રતિક્ષામાં દિવસે ચણવા લાગી. એક વર્ષ, બે વર્ષ, ચાર વર્ષ, છ વર્ષ એમ કરતાં બાર બાર વર્ષનાં વાણું વીતવા આવ્યાં. હજુ સુધી કંઈ જ સત્તાવાર સમાચાર નથી. પત્ની ઘણું જ વિહૂવલ બનતી ગઈ. મનમાં મૂંઝાય છે. અંતરમાં અકળાય છે.. દિલમાં કુભાય છે, શરીરમાં સૂકાય છે. પ્રતિદિન પિસ્ટમેનને પત્રની