________________
અંતે પણ દીકરો માતાના હૃદયને સમજી શકશે નહિ, પરિણામે તિરસ્કાર કરીને મારીને કાઢી મૂકી. ગામમાં એક નાનીશી ઝૂંપડી ભાડે રાખીને રહેવા લાગી. દીકરાને ખ્યાલ સરખેય નથી કે મારી માવડી કયાં વસે છે? માનસિક પીડા, શારીરિક પીડા થઈ આવી, તબિયત એકદમ બગડવા લાગી. જ્વરની માત્રા વધી જતાં સનિપાત જેવું થઈ પડયું. બેભાન જેવી દશામાં જોઈને પડેશીઓ સામાન્ય ફરજ સમજીને આ ડોશીમાને તેના જ પુત્રના દવાખાને ખસેડી ગયા. આ માડીને દીકરો જ MBBS. હવે સારી પ્રેકટીશ હતી પશેની પડાપડી હતી, ધીકતી કમાણી હતી, દીકરાને માલુમ છે કે મારી માં બિમાર છે લે કે અહિં ખસેડી લાવ્યા છે. કટર પિતાની માને જોઈ રહ્યો છે છતાં પૂછવાની પડી નથી કે મા કેમ છે? જે રીતિએ સામાન્ય દર્દીઓના કેસ ક્રમશઃ લેવામાં આવે છે તે રીતે પિતાની માડીને કેસ છેલ્લે લેવામાં આવે છે. તપાસીને દવા આપે છે, વાચક અવશ્ય સમજી લે કે માતાનાં આંતરડાં અકળાવી કાળજાં કકળાવી કેઈસુખી થવા માગતે હોય તે તે માત્ર ખાંડ જ ફાકી રહેલું છે. એક પખવાડીયામાં માતાની તબિયત સુધરવા લાગી. દવા બંધ કરવામાં આવી ત્યાર પછીથી ડેકટર દીકરાએ દવાનું બીલ બનાવીને પોતાની - માતાના હાથમાં મૂકયું. માતા આ બધા નખરાં જઈને નિષ્યષ્ટ બની ગઈ. જાણે અંતરની આરસી પર ધરતીકંપને ધડાકો થયે હેય તે રીતિએ બેબાકડી બની ગઈ. માડી પણ કાચી માટીની ન હતી. માડી પિતાના ડેકટર