________________
બાલે હવે શું કહેવા માગે છે! દિકરે અવાક થઈને બધું જ સાંભળી રહ્યો છે. ખરેખર મનકી અને મૂષક જેવી. આ દંપતીની દુર્દશા છે. વાંચે, આગળ શું પરિણામ આવે છે. શકુન્તલા પિતાના સ્વામીને સનસનાટી ભર્યું સંભળાવી. રહી છે. સાંભાળે ! આ કાયમને કકળાટ ચલાવી લેવાની નથી. માટે જલદી તેને રસ્તે લાવો. અંતે આ દીકરાએ પોતાની જનેતા સામું ન જોયું. ભામાને ભરમાવ્યું ભરમાઈ ગયે અને એકાએક પિતાની માને ચેકનું પરખાવી દીધું કે તું આ ઘરમાંથી નીકળી જા. તું અહીં નહિ જોઈએ, મારે તારું કંઇજ કામ નથી. બિચારી માડીનિસાસા છેડતી દીનવચન ઉચારી રહી છે કે અરે બેટા! હું તને મૂકીને કયાં જાઉં દીકરા. જે સાંભળ! હું તે હમણું ચાલી નીકળીશ પણ બેટા, તારા જશમાં ઝાંખપ આવશે. તારું ખરાબ દેખાશે. બેટા હું તે હવે બે દિવસની મહેમાનું છું. આજે , કાલે નથી. બેટા લાડીની લાલચમાં માડીની મમતાને ન વીસરાય. દીકરા ! તું ડાહ્યો છું, ડમરે છું ચાલાક અને ચતુર છે. લેકનાં દળણું દળી મહેનત મજુરી કરી પૈસા ઊભા કરીને તને ભણુ છે તારા ભણતરમાં શું નથી આવ્યું? કે માત રેવો ભવ, પિત્ત તો મલ, ગુહ તેવો મવ. ખરેખર માતા પિતા અને ગુરૂ એ દેવ તરીકે પૂજાય છે અને પૂજવા જ જોઈએ, હું જુદી રહીશ તે મારા છેકરાનું ખરાબ દેખાશે. દીકરા તું કહીશ તેમ કરીશ પણ મને ઘરમાં શાંતિથી રહેવા દે, આજથી તારી વહુને હું કંઈ જ નહિ કહું. લાખ લાખ વાતેના