________________
૬
આપ ઝવેરી હતા અને તેનો દીકરા પણુ ઝવેરી ખનવેા જ જોઈ એ માટે તું આપણી દુકાને રહીને ધધા શીખી જા. હું તને સારી રીતિએ શીખવી દઈશ. બેટા તુ જરાય મુ`ઝાઈ ન મરીશ. મેલે તમારામાં આ વિવેક છે ? કયારે શુ' કરવું, શું ખેલવું તેનું તમને ભાન ખરું? બેલે આ માણેકચંદ શેઠે સમયેાચિત કેવા વિવેક જાળવ્યેા. પેાતાના મિત્રની જતી ઈજ્જત બચાવી લેવાની કેવી સુ ંદર આવડત છે ? આ મદન નિયમિત શેઠ માણેકચંદ ઝવેરીની દુકાને આવવા લાગ્યા. દિવસે દિવસે ઝવેરાત પરખવાની વિદ્યામાં વિચક્ષણ થતા ગયેા. હવે હીરા પરખવાની સાચી દૃષ્ટિ ખીલી ઉઠી. એક વાર રાજાને ત્યાં હીરા પારખવા ઘણા ખરા ઝવેરીએ એકત્રિત થયા. તેમાં આ મદન પણ જઈ પહોંચ્યા હતા. ત્યાં જમા થયેલા ઝવેરીએ હીરા પારખી ન શકયા ત્યારે આ તૈયાર થયેલા મદન ઝવેરીએ હીરા પારખી બતાવ્યા અને પારિતાષિક મેળવ્યુ હતુ. શેઠ માણેકચંદ ઝવેરીએ જોયું કે આ મદન હવે ખરાખર હીરાએ પારખી શકે છે એટલે મદનને કહેવામાં આવ્યુ કે ભાઈ તારા ઘરે પડેલા હીરાએ હવે લઇ આવ. ખસ શેઠની આજ્ઞાનુસાર મદન ઘર ભણી પહોંચ્યા અને પેાતાની જનેતાને હીરાએ આપવા સૂચના કરી માડીએ હાથમાં આપ્યા. મદનના હાથમાં આવતાંની સાથે જ કહ્યું કે માડી આ હીરા નથી પરન્તુ કાચના પીસ છે. જ્યાં સુધી કોઈ પણ પદાર્થનું મૂલ્યાંકન આંકવાની બુદ્ધિ જાગી નથી ત્યાં