________________
એલત જે હોય તે સેંપી દેવા જેશલે પડકાર કર્યો શેઠશ્રીએ ધાર્મિક શબ્દોમાં ઘણું જ ઘણું કહ્યું પરંતુ પિલે ડાકુ જરાય પીછેહઠ કરવા તૈયાર ન થયે પરિણામે સઘળી સુવર્ણ મહારો લઈને નાશી છૂટયે. હવે ઉપાય છે ? કશીજ હાય હાય કર્યા વિના કેવલ ધર્મના સહારેજ આપણે ઉદ્ધાર છે. ધર્મના સહારે શેઠશ્રીના જીગરમાં જેમ આવ્યું ધર્મના પ્રતાપે શેમ રેમમાં જેમ જામ્યું. તેમની પાસે વીંટીમાં અમુલખ હીરો હતો તેને ગીરવે મૂકીને પણ સંઘની વ્યવસ્થાને આંચકે નહિ આવવા દીધે. ગિરનારની તળેટીમાં આવી પહોંચવા જવાલયમાં મૂકવા માટે એક પણ સોનામહેર તેમની પાસે ન હતી. શેઠશ્રી પિતાના સ્થાન પર સ્નાન કરી શુદ્ધ કપડા પહેરીને નમસ્કાર મહામ ત્રની પ્રાર્વતી સાધનામાં લાગી ગયા. સાધનામાં એટલા ઊંડા ઉતરતા ગયા કે સિદ્ધિ સમીપે આવીને ઉભી રહી છે. સોનામહેરો લઈને નાસી જનારા ડાકુના અંતરમાં ભયં. કર ભારે આંચકે લાગે ધન દોલત લઈને ભાગી ગયેલા iાંકને ચેન પડતું નથી. રેન તી નથી અંગે અંગમાં અગન ઉઠી રહી છે. - હંમેશાં પ્રચંડ પાપનાં પૂર પ્રલયકાલની પળેનું જ પ્રદર્શન કરતું હોય છે.
- ગિરનારની ગરિમામાં વધારે કરનાર વિશ્વના દર્શને : નાર્થે જઈ રહેલા શ્રી સંઘપતિને રંજાડ એ કેટલું અતિ