________________
પર ફરજ એ એક જાતનું કરજ છે એમ માનીને પોતાના કર્તવ્યના કિનારા તરફ જીવનનૈયાને લઈ જતું હોય છે. તેને બીજાનું જોવાની પડી નથી હોતી. બીજાઓ કરે કે ન કરે તેની તમા તેને હેતી નથી અને ન હોવી જોઈએ. આજની આંખે એ જ જેવાને ટેવાયેલી હોય છે કે બીજા શું કરે છે. પરિણામે પોતે પોતાના જીવનમાં વિનાશને જ
તરી રહ્યો હોય છે કેઈ એક નગરને રાજા ચોરે ચૌટે ને ચકલે ઢઢરો પીટાવે છે કે આવતી કાલે સવારના સાત વાગ્યાના સુમારે કચેરીની બહાર તૈયાર કરાવવામાં આવેલા હાજમાં એક એક લોટો દૂધ રેડી જવું. રાજા તરફથી ફરમાન એટલે સૌ કોઈ માન્ય કરે જ કરે. સવારના સાત વાગ્યાથી સુમારે દુધને લેટો ભરીને જવાની અણી ઉપર આવીને ઉભેલા છે ત્યાંજ તેઓના જીવનમાં એક માનસિક સંકલ્પ ઉદ્દભવ્યો કે સેંકડો દુધથી ભરેલા લેટાથી હોજ ભરાઈ જશે ત્યાં આપણે એક પાણીથી ભરેલ લેટો શું નહિ ચાલે? આવી વિચારધારાને વધુ વજન આપીને આ ભાઈ પાણીથી ભરેલે લેટ લઈને ચાલતા થયા તદનુસાર હરેકના અંતમાં આવા જ વિચાર ધારાને આવિભાવ શ પરિણામે હેજ દુધને બદલે પાણીથી ભરાઈ જાય છે. હકીક્તમાં માનને વિચારવું ઘટે કે બીજા કરે કે ન કરે તેની સાથે મારે શું નીબત છે? મારૂ કર્તવ્ય છે કે મારા ભાગે આવેલુ કામ પૂરી નિષ્ઠાથી પૂરા ખતથી મારે કરવું જ કોઈએ. આ જાતની વિચાર શ્રેણને માનવમય અપનાવે અમારી બનાવે તે હેજ પાણીને બદલે દુધથી છલકાઈ જાય