________________
હેજમાં સ્નાન કરે તે તેનામાં એકદમ તાજગી આવી જાય. બાદશાહ તરફથી સીધું જ ફરમાન છેડવામાં આવ્યું કે આ નગરમાં વસતા દરેક નગરવાસીઓએ આવતી કાલે વહેલી સવારે રાજમહેલના આંગણામાં આવેલા હોજમાં એક એક લોટો દૂધથી ભરેલો રેડી જાય. બિરબલે અગાઉથી જ બાદશાહને કહી રાખેલું કે લેકે દૂધના બદલે પાણીથી જ હોજ ભરી કાઢશે પરિણામે બન્યું પણ એવું જ. પરંતુ બાદશાહને બિરબલની વાત પર વિશ્વાસ નહિ. બીજા દિવસની વહેલી સવારે એક પછી એક બધા જ લેકે લેટે લેટે દૂધ રેડી ગયા. સવાર સુધીમાં હેજ ચિકકાર ભરાઈ ગયે.. પછીથી બાદશાહ અને બિરબલે મળીને જોયું તે આખા હેજમાં સેગન ખાવા પૂરતુંય દૂધનું એક ટીપું પણ ન હતું. પાણી રેડી જનાર પ્રત્યેક વ્યકિતના અંતરમાં એવો વિચાર ઉદુભ કે બીજા બધા દૂધ રેડી જશે. એક હું દૂધ નહિ રેવું તે શું ફરક પડી જવાનો છે અને એવા બધા દૂધમાં મારું એક લેટે પાણી તે કયાંય જોવા નહિ મળે. બસ સમસ્ત લકેના અંતરમાં આ જાતને વિચાર આવતે રહ્યો. આખરે તમામ પાણીજ રેડી ગયા. આજે આપણી ચારો ઓર આવું જ હવામાન ઊભું થતું જાય છે. એક હું નહિ કરું તે તેથી શું બગડી જવાનું છે? આ રીતે આજના લગભગ લોકોનાં માનસ આ રીતે ઘડાતાં જય છે.