________________
કિન્તુ અંતરની મલીનતાના કારણે આપણા જીવનને હાજ માપ પાણીથીજ છલકાતા રહેછૅ પછી આપને દૂધને માટે પાય ખૂમે। પાડવા રહી જઇએ છીએ, સાચેજ માનવતા એ જ માનવની મતા છે આવું જ્યાં સુધી સમજાય નહિ ત્યાં સુધી દાંપ ડાળ કે દમામ દિમાગમાંથી જાય નહિ અતઃ માનવ માનવતાના પુજારી બને તે પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતરી આવે અને ઘર ઘરના મોંગલ દ્વારે સત્યયુગની છાયા છવાઈ જાય કેમ આ વાત. ખરાખર સમજાય છે ને ?
(RE)
કે
માનવ જાતમાં એક મેટામાં માટી અને ખતરનાક એમ હોય તે એ કે એને સમયની કિંમત જ નથી. સમય પળ શું કામ કરે છે? એક પળમાં માનવના પ્રાણું જાય છે જયારે એક પળ માનવને નવજીવન આપે છે એક પળ માણુસને મત આપે છે જ્યારે એક પળ માનવને જ્યેત આપે છે. એટલે આપણે એમ જ માનતા હાઈએ છીએ કે કઈ નહું. કલાક પછી કરીશું, કલાક પછી જઈશું, કાલે કરીશુ, શુ' ઉતાવળ છે? કઈ ગાડી ઉપડી જવાની છે! વગેરે વગેરે લૂલા ને પાંગળા બચાવો ઊભા કરીને સમયની ઉપેક્ષા કરતા થઈ જાય છે. પરંતુ માનવ ભ્રય કર ભૂલ કરી રહ્યો હોય છે. વહેલામાં અને મેાડામાં કેટલે ફરક પડે છે તેને આ પ્રત્યક્ષ પૂરાવે વાંચીને પર્યાલાચના કરા! કાઈ રાજાને બે રાણીઓ હતી. માટી રાણીને પુત્ર