________________
કેઈએ સાધર્મિક વાત્સલ્ય કર્યું છે શું? તે આગળ બેસવા હાલી નીકલી છે?
ખબરદાર આગળ આવીને બેસવા ગયાં છે તે ! યદિ આગળ વધ્યાં તે ટાંટીયે તેડી કાઢીશ! જેવા આવ્યાં છે તેવાં જ ચૂપચાપ બેસી જાવ. આ કુલીન કન્યાઓ હતી ઉચ્ચ અને આદર્શ સંસ્કારોથી અલંકૃત હતી. પછી તેઓના જીવનના ઢંગરંગ કેવા હોઈ શકે તે વાંચક સહેજે સમજી શકે છે?
દયાકુવર ડોશીમાના મેણાં ટોણ સામે જરાય પણ. સવા નવ અને પાંચ કર્યા વિના પિતાનું સ્થાન પકડી લીધું. મનમાં વિચારી રહી છે કે આ ડોશીમાની વાત વ્યવહારની છે એમ સમજીને જરાય પણ તણુતણાટ કે છણછણાટ કર્યો નહિ. વ્યાખ્યાનની પૂર્ણાહુતિ પશ્ચાત રસ્તા વચ્ચે કંઈપણ કચકચાટ કે કીકીયારી કર્યા વિના સીધી જ પિતાના ગૃહાંગણે આવી ચડી અને એક તરફ ચારે પુત્ર વધૂઓ રીસાઈને બેસી ગઈ. ઘરના માણસોએ પૂછયું અરે ક્યારેય નહિ અને આજે આવું સૂન મૂન હવામાન કેમ જાણે ઘરમાં કોઈ છેજ નહિ અરે બેલેને તમને શું ઓછું આવ્યું? ઘરના માણસો પૂછી રહ્યા છે પણ બેલેજ કોણ? ચારે પુત્રવધૂઓએ સંપ કરે છે કે બેલવું જ નહિ. મૌનમાંજ મજા છે. મૌનમાં જાદુઈ અસર છે. મૌન ભલા ભલાને પ્રભાવિત કરે છે.
બધાજ ઘરના મેમ્બરે મલીને અતિ આગ્રહ સાથે