________________
પ્રીતિને પારાવારનું પ્રદર્શન કેમ થયું? શ્રવાસે શ્વાસે સુગંધ મહેકતી રહી વિચારે વિચારે વિકાસની વાડી વિકસી ઉઠીશબ્દ શબ્દ સનેહના સિધુ સજજ થયા વાંચક મહાશય ! આ બધું કયા પુણ્યદયે ! કે ગાઢ પુણ્યને બંધ થયે. હશે તે કલ્પી શકો છો ! સત્યમાં વિનિગ કરવાની કેવી વિનમ્ર અને વિશદ ભાવના ! ધન્ય ધન્ય તમને અને તમારા પુણ્યદયને !
શ્રીમાન શાલિભદ્રના પૂર્વ ત્રીજા ભવે અર્થાત્ રબારીના પૂર્વભવના પ્રસંગમાં એક સદગૃહસ્થ શેઠ હતા. ખરેખર કૃપણુતાને કે ઠારજી સમજીલે. ચમડી તૂટે પણ દમડી ન જ છૂટે ત્યાં સુધીના કૃપણદાસ હતા. ચાર ચાર પુત્રોનાં કુલીન અને કમનીય કન્યાઓ સાથે તેઓનાં પાણિગ્રહણ થયાં હતાં. આ લોકોને માન મરતબે અને વટ વ્યવહાર વિકસી ઉઠેલ હતું. સાથેસાથે આ નગરના આંગણે સદ્દગુ રૂભગવંતેને સત્સમાગમ મળતો રહેતું હતું. ભાગ્યે જ કઈ વીર વાણીથી વંચિત રહેવા પામતું હતું. ખરેખર જનતામાં સદગુરૂ દેવેને સંપર્ક સાધવાની તીવ્ર તમન્ના હતી. તદનુસાર ચાર ચાર પુત્ર વધૂએ સંમિલિત થઈને વ્યાખ્યાનમાં જઈ ચડી. સભા છલછલ ભરાઈ ગઈ હતી. દૂર બરાબર સંભળાતું નહિ હોવાથી તેઓ આગળ જગ્યા શોધવાની પ્રયાસ કરવા જાય છે. ત્યાં એક વૃદ્ધ ડોશીમાં એકાએક બોલી ઉઠયાં. અલી એય તારા ઘરે આજ લગી કોઈએ શું દાન પુણ્ય કર્યું છે. ! તારા ઘરે આજ સુધી