________________
૪૧
જણાવ્યું કે સાંભળેા બૈદ્યરાજ તમારે તમારા ધંધાની પાછળ કેટલાયે વૃક્ષેાના વેલાએનાં છેદ્યન ભેદન તાડ ફાડ કરવાની રહે છે. એક નાનીશી જીન્દગાની માટે આ બધું કેમ ! કરીને મેળવવાનુ શુ? આખરી અંજામ શું ? એક ક્ષણ ભગૂર જેવી ગણાતી જીન્દગાનીના નિર્વાહ માટે આટલાં પાપના પડીકાં શા માટે તૈયાર કરવા પડે ?
વિગેરે વિગેરે ઉચિત ઉધનના પરિણામે આ બૈદ્યરાજે વનસ્પતિઓના છેદન ભેદનની કારવાહી છેડી દીધી ગુરૂ ભગવ ́ત અન્યત્ર વિહાર કરી ગયા કેટલાક સમય પછી આ વૈદ્યરાજે પેાતાની કારવાહી શરૂ કરી દીધી અ ંતે મરીને તેજ જગલમાં એક વાનર તરીકે ઉત્પન્ન થયેા હતેા.
વાનર
તેનાજ સદ્ભાગ્યે આ જંગલમાંથી તેજ ગુરૂ ભગવંત પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં કટક વાગ્યા અને વિશ્રાં તીને માટે કાઈ ખુ ંદર વૃક્ષની છાયામાં બેઠા. આ પણ તેજ વૃક્ષની ડાળીએ આવીને બેસી ગયા. આવેલા વાનર ને મુનિવરનાં દર્શીન થતાની સાથે ઉડ્ડા પાહે કરતાં જાતિસ્મરણ થઈ આવ્યું. પરિણામે તેજ જંગલમાં દેશાવ કાશિક વ્રતનું આરાધન કરીને દેવ થયા. વધુ પડતુ વનપતિઓનું છેદન ભેદન ચેાગ્ય નથી.
(૨૫)
સદ્ગુભાગ્યશાલી શેખર શ્રીમાન શાલિભદ્ર સ્વામીને પગલે પગલે પરમાનંદ શાથી, છાયાએ છાયાએ સોંપત્તિના સાગરને સાક્ષાત્કાર કેમ થયે ? પડછાયે પડછાયે પ્રેમ અને