________________
પૂછી રહ્યા છે. અરે પણ આમ કયાં સુધી મૂંગા બેસી રહેશે. તમારી અન્તર્વેદના જે હોય તે કહે તે અમને ખબર પડે ને! માટે હઠ છેડીને જે હોય તે બેલી બતાવે. ત્યારે આ ચારે પુત્રવધૂઓમાં વડેરી છે તે નમ્ર ભાવે નિવે. હન કરે છે કે અમને વાગ્યાન આપો કે અમારી માગણી મંજૂર કરવી. છેવટે ઘરના તમામ સભ્ય તેઓની માગણની વકૃતિ કરે છે. પુત્રવધૂ બોલી રહી છે કે આપ મારા પૂ. વડીલે શ્રી સંઘની સામે જઈને સાધર્મિક વાત્સલ્યની રજા લઈ આવે ત્યાર પછી જ અમે અનપાણી લઈશું. એકદમ ધડાકે સાંભળીને આ લોકે સડક થઈ ગયા. અરે આટલું મોટું મહા ભારત કામ જલ્દીથી કેમ બને? સાથે સાથે આપાજીની રજા સિવાય આ બીડું આપણાથી કેમ ઝડપી શકાય. ઘરના માણસોને વ્યાવ્ર તટીન્યાય”ને અગમ્ય કેયડે કઈ રીતિએ ઉકેલવે. ઘરના માણસો વિમાસણમાં પડી ગયા. બહુ વિચારના અંતે આ લકે એ કંઈને કંઈ પ્લાન તૈયાર કર્યો. બાપુજી ઘડા હતા. બહાર જ્યા ત્યાં ફરી શકે તેવી પરિસ્થિતિમાં નહિ હતા. બાપાજીને કહેવામાં આવ્યું તમે ઉપર બેસે ચોપડામાં હીસાબ બરાબર મળતો નથી. માટે આપ ઉપર બેસીને તપાસ કરે આ બહાને બાપુજીને મેડા ઉપર બેસાડીને પછા આ ભાઈએએ પુત્રવધૂઓના વાગ્યાનને અમલી બનાવવા એગ્ય કારવાહી કરી રહ્યા છે શ્રી સંઘની સમીપ જઈને વિનમ્ર ભાવે વિનંતિ કરી કે અમને સાધર્મિક વાત્સલ્યની રજા આપ બસ વિનવણી