________________
હું મારી જાતે મારા ભાઈ બહેનેને જમાડીને લાવે ન લઈ શકો તેને બાપુજીને ભારોભાર બળાપો છે બેટા ! મને નીચે લઈ ચાલે. હું મારા ભાઈ બહેનને જાતે પીર સીને લાવે લઈ લઉં. આવી સોનેરી તક મને કયા મળ વાની હતી કેણુ જાણે કાલે મારું શું થશે. માટે હાથે તે સાથે. જીવડા સુપાત્રમાં દાન આપીને લાવે લઈલે. એજ આવશે સાથે મોતની તલવાર લટકે માનવ તારા માથે. આ શાસ્ત્રોક્ત ચેતવણીને સામે રાખીને મારે હવે સાધી લેવું જોઈએ. બાપુજીના મનમાં ભવ્ય મનોરથોની હારમાલા ચાલી રહી છે. બાપુજીને મેડા ઉપરથી નીચે ઉતારવામાં આવે છે ત્યાં આંગણે વહેરવા માટે પધારેલા અને પ્રેમની પ્રતિમા સમા ગુરૂ ભગવંતને જોઈને હર્ષ વિભોર બન્યા. અરે હું શીધ્રાતિશીવ્ર જઈ પહોચું અને આ મુનિ ભગવતને વહેરાવીને લાવે લઈ લઉં અને પુણ્ય પ્રજાને ખડકી લઉં. બસ આ ભવ્ય ભાવનાના આવેશમાં ઉતરતાં ઉતરતાં એકાએક ગબડી પડયા અને ત્યાંને ત્યાં જ તેજ -ભાવમાં પંચત્વ પામ્યા અને આવી સર્વોત્તમ ભાવનાની સાથે એક રબારીને ત્યાં અવતર્યા. કિશોરાવસ્થામાં આડોશી પાડેશીના ભૂલકાંને ખીર ખાતાં જોઈને આ બાળકને પણ ખીરનું ભજન કરવાની ભાવના થાય છે. પિતાની માવડી પાસે હઠ લઈ બેસે છે. માડી કેમેય કરીને પાડોશીઓમાંથી માગી લાગીને મેળવેલી સામગ્રીમાંથી ખીરનું ભેજન બનાવે છે બાલકને ખીર આપીને મા બહાર ચાલી જાય છે. દરમ્યાન