________________
ર૩ સહકાર સહાનુભૂતિ અને સંયમ વિગેરે સદગુણેની સુવાસ તેના જીવનમાં મહેકી રહી હોય છે. અતઃ પ્રત્યેક શાસ્ત્રોમાં સમર્પણ ભાવ ને વધુને વધુ આવકાર આપવામાં આવેલ છે.
પૃથ્વી પર પર્યટન કરતા સંન્યસ્ત ધારણ કરેલા ગુરૂચેલે એક ભયંકર જંગલમાં આવી પહોંચ્યા હતા. શ્રમિત થયેલ ચેલે શયનારૂઢ થવાની આજ્ઞા યાચે છે સ્નેહના સાગર સમા ગુરૂએ કહ્યું શિષ્ય પહેલાં તું સૂઈ જા પછીથી હું સૂઈ જઈશ. શિષ્ય નિદ્રાધીન થઈ ગયેલ છે. થોડા સમય બાદ ત્યાં ફૂંફાડા મારતે એક ફણીધર ધસી આવ્યું. શકિ તના સૂત્રધાર સમા ગુરૂએ સાંપ આડી લીટી કાઢી સર્ષ
એકાએક અટકી ગયે અને ગુરૂએ પૂછયું અરે ભાઈ તું નિષ્કારણ શિષ્યને શા માટે કરડવા ઘસી આવે છે? પહેલાના ભવમાં તમારા જ શિષ્ય મને બુરી રીતએ કનડ છે. બેલે પછી તેને બદલે લેવા કનડું કે નહિ?
ગુરૂએ સર્પરાજને ઘણું સમજાવ્યું. તથાપિ ત્યાંથી ખસતું નથી. કહે છે કે હું તે તમારા શિષ્યના ગળાનું લેહી પીને જઈશ સિવાય નહિ. તત્પરચાત ગુરૂ સ્વયં ચપ્પ હાથમાં લઈને શિષ્યની છાતી પર ચડી બેઠા. ગળા ઉપર કાપ મૂકીને લેહી કાઢવામાં આવ્યું અને તડપી રહેલા નાગરાજને આપ્યું. આ અહીધર રક્ત પીને રસ્તે પડયે પછીથી ગુરૂજીએ શિષ્યને પૂછયું. અરે આવી ઉગ્ર અને જીવલેણ પરિસ્થિતિ જોઈને તને મારા માટે કેવી કલ્પના આવી હતી? જવાબમાં શિષ્ય પિતાને કિંમતી અભિપ્રાય