________________
(૧૪) જુગ જુગથી જૈન શાસનના અનુરાગી આમાએ પિત પિતાના સ્થાને કઈ પર્વ પ્રસંગ પર મંગલ મહોત્સવિનું આયોજન કરી રહ્યા હોય છે. અને પાછળ પિતાની ચંચલ લક્ષમીને સદ્વ્યય કરી જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે. તદનુસાર એક નગરમાં જેનેનાં ટીકડો ઘરે બધાજ શાસનના પ્રેમી ધર્મના નામે પૈસે તે શું પણ પ્રાણની કુરબાની કરવાની તૈયારી દાખવી રહ્યા હતા. નગરમાં સુંદર એક મંગળ મહત્સવનો સમારંભ કરવામાં આવેલ હતું જેની પાછળ જૈન જનતા એ પિતાની ચંચલ લક્ષ્મીને સારો એવે ખર્ચ કર્યો હતો. ડેકેરેશન તે એવું આકર્ષક હતું કે ઉડીને આંખે વળગે. મહત્સવના મંગલ દ્વારેથી બે મિત્રો પસાર થઈ રહ્યા હતા તે પૈકી એક મિત્ર ફફડી ઉઠયે કે આ લેકે કેવા મૂર્ખ છે. આવા ઉત્સવની પાછળ નાહક પૈસાને અપવ્યય કરીને ધૂમાડે જ કરી રહ્યા છે. વાસ્તવિક લક્ષ્મીને લાવે લઈ શક્તા નથી. અરે રામ રામ રામ, શું કહું મારા મનની વાત કેણ સાંભળવનાર છે? બીજે મિત્ર પૂછે છે અરે ભાઈ! કહી દે ને ! શું છે તારા મનની વાત ? હું સાંભળવા તૈયાર છું. શા માટે મુંઝાય છે ! કહી દેને ! પેટમાં રાખી મૂકીશ તે આફરે ચડી જશે. માટે જે હોય તે કહી દે. જે ભાઈ સાભળ? ગરીબ લેકે પેટ પૂરતુ પામતા નથી. તેઓના કચ્ચાં બચ્ચાં હળવલી રહ્યાં હોય છે. અને લોકો કેવલ ધર્મની પાછળ ધનને ધૂમાડો કરતા હોય છે બીજે મિત્ર આ બધું સાંભળી