________________
૨૦
સુંદર વૃક્ષની છાયા નીચે સત ધ્યાનમાં નિમગ્ન હતા. ચારે મિત્રો સંતના દર્શનથી પ્રભાવિત થયા અને સંતની સેવામાંજ લાગી ગયા. ખરેખર સંત એ ઈશ્વરના અવતાર છે. અંતર્યામીને આછે પરિચય આપી સ્વયં સિદ્ધના સાક્ષાકાર કરાવી આપે છે. આવા સતાની નિઃસ્વાર્થ ભાવે કર
:
વામાં આવતી સેવા અવશ્ય લવતી મને છે. આ ચારે મિત્રાની સેવાથી સુપ્રસન્ન થએલા સ ંતે આ લેાકેાને વરદાન આવ્યું કે મારા ગયા પછીથી આ વૃક્ષની નીચે ઉભા રહીને જે માગશે। તે તમને મળી રહેશે. તદનુસાર ચારે મિત્રો પૈકી પાત પેાતાની અક્કલ પ્રમાણે બ્રાહ્મણે લાડુની માગણી કરી, રાજપૂતે ઘેાડાની માગણી કરી રખારીએ ઘેટા બકરાંની માગણી કરી જ્યારે સુથારે ફરસીની માગણી કરી તે તે પ્રમાણે પદાર્થોં મલતા ગયા. પરિણામે વૃક્ષના પ્રભાવથી વૃક્ષની ડાળ ઉપર લટકતી ફરસી એકાએક સુથારના માથા ઉપર પડી અને મસ્તક છેદાઈ ગયુ. અંતે સુથાર ત્યાંને ત્યાંજ મરણ પામ્યા ખ્યાલ કરો પેાતાની અભીપ્સત વસ્તુ પેાતાને નાશ કઈ રીયેિ કરે છે તેનેા આ પ્રત્યક્ષ પૂરાવેા છે. માટે ભૌતિક પદાર્થŕના પ્રવાહમાં તણાયા તે પરિણામે તમારૂ પચવ નીપજે છે. આ વાત ભૌતિક પદાર્થાની લાલચમાં લટપટી રહેલા લાલાએએ ભૂલવી નહિં જોઇએ. વાંચક અવશ્ય વિચાર કરશે કે કેવલ ભૌતિક પ્રસાધનાની પાછળ પાગલ બનેલાઓની કેવી અવદશા થાય છે. હમેશાં માગણી કરતાં શીખેા. એક માગણી તમારૂ મેત નીપજાવે છે જ્યારે એક માગણી તમારા જીવનમાં જ્યાત જગાવે છે.