________________
૩૫
ઘંટીના વચ્ચે રહેલા આધાર સ્તભંના સહારે રહેલા દાણાને પીસાવું પડતું નથી ખરેખર ફરતી ઘંટીના ધન ચક્કરમાં પણ તે દાણાઓ આબાદ રીતિએ બચવા પામે છે તદનુસાર જગતના જીવડાઓ જગદીશ્વરને એક જીવનાધાર માની જીવજીવનના સહારે રહેવાનું પસંદ કરે તે ભાગ્યે તેઓના જીવનના વિનાશનો વખત આવે સંસાર ચકનાં બે પડો છે એક સ્થિર છે બીજું ફરતુ છે. જગતના કેન્દ્ર સખત કીરતારની કલા ધામમાં સ્થાન મેળવનારને દુનીયાનું કોઈ આસુરી તત્વ હેરાન પરેશાન કરી શકશે નહિ.
ડાકુ તરીકે કડકેતી કરનારા અને બહારવટીયા તરીકેનું બહારવટું ખેલનારાઓની કેવી નીતિ રીતિ હોય છે. તેને આ પ્રત્યક્ષ પૂરાવે છે. લાખની લૂંટ ચલાવનારા લૂંટારાઓ પરિણામે કે લાભ લઈ રહ્યા હોય છે તે વાંચે અને વિચારો ! તાતી તલવાર અને સજજ કરેલી શમશેર લઈને દૈત્ય તરીકેની દાનવતા દાખવનારા દરિદ્રનારાયણે પલમાં કે પલટો લે છે તે જરા સમય લઈને વાંચી જાવ ચાલે ત્યારે જોઈત્યે બનેલી સત્ય ઘટના ખરેખર પડે લેવા લાયકજ છે એવી વાંચનારને પ્રતીતિ થશે.
ભાઈ પોતાની માની લીધેલી બહેનને સુંદર ભેટ આપી રહ્યો છે.
એય ! મીઠા મેવા લઈ લે. ધૂળકાની વાડીનાં મીઠાં -અને મધુરાં જામફલ લ્યો જામફલ , જીવનમાં જાદુઈ