________________
અસર ઉપજાવનાર જામફલને લાવે લઈ લે. આ પ્રમાણે શેરીઓ ગજાવતી એક વાઘરણ આમ તેમ આંટા મારી રહી છે. તેને મીઠે રણકે જનતાને કર્યું પ્રિય થઈ પડેલે હતું. તેણુની મીઠી મેહક વાણીથી આકર્ષાઈને લોકોનાં ટોળે ટોળા જામફલના ટોપલા ઉપર ધસી આવતા હતાં. અને પૂરતાં પ્રમાણમાં લેકો જામફલની ખરીદી કરી રહ્યા હતા. જોત જોતામાં આ વાઘરણને અર્ધા ટોપલે લગભગ ખાલી થવા આવ્યું હતું, પછીથી વધારાના જામફળો ખપાવવાને માટે પોતાની મીઠી મોરલી એડવા લાગી. બીજા ગ્રાહકે ન આવ્યા. પરંતુ કેઈ એક મેલા ઘેલા જે ગામડીયા જે માણસ તેની પાસે આવીને ઉભો રહ્યો. મેટા અને મીઠાં લાલ લાલ ટામેટા જેવાં જામફળ જોઈને આ ભાઈની આંખે નાચવા લાગી. વાઘરણના ટોપલા પાસે બેસીને એકાએક બેલી ઉઠે અરે બહેન જામફલને શું ભાવ છે ! વાઘરણના વેપારી માનસે માપ નિકાલ્યું કે આ ગામ ડી ને ગ્રાહક જણાય છે તેને જામફલ ખાવાની તીવ્ર તડપ જણાય છે. આ ગ્રાહક પણ ગામડાનો ગમાર જણાય છે. એટલે આછું આછું સ્મિત સાથે બોલી ઉઠી કે જામફને ભાવ એક રૂપિયે કીલે છે. બેલે! કેટલાં લેવા છે! આ ગામડીયાએ જેશીલા સૂરે સંભળાવ્યું કે પાંચ કીલે જામફલ જોઈએ.આ વાઘરણે બરાબર પેલા ગામડીયા ગમારના કહેવા મુજબ તેલીને જામફલો તેની પછેડીમાં બાંધી - આપ્યાં. આ ગામડીયા ગમારે પ્રમાણમાં કિંમત ઓછી