________________
૩૭
આપી. ચાંકી ઉઠેલી વાઘરણ વાઘણની માફક એકાએક ઘૂરકીને એલી ઉઠી કે અરે તમે ભણેલા છે કે કેમ ! આ ગામડીયાએ આંખેા કરડી કરીને પડકાર કર્યાં કે અરે મહેન મે' પણ જામલ જોયાં છે ! વાઘરણ કહે પરન્તુ આ જામફળ તે ધાળકાની નંદનવન સમ વાડીનાં જામઙે છે. તેના સ્વાદ તે જુએ કેવા મિષ્ટ અને મધુર છે ! જગતમાં આ જામફ્લેાના જોટા નહિ મલે. તમે પહેલાં સ્વાદ લેા. પછી મારી સાથે વાત કરે. અરે પણ અહેન ભણેલા ભલે ન હેાઉં પણ ગણેલા તે જ સમજીને ! વાઘરણ કહે છે અરે પણ મેં તે તમારી સાથે તેની કિમત નકકી કર્યા પછીથીજ તમારી સાથે આપલે કરવાના વ્યવહાર શરૂ કરેલા છે તેા પછી તમે આવે અનુચિત અન્યાય કરી તે કેમ ચલાવી લેવાય ?
:
પેલેા ગામડીયેા ગમાર કહે છે કે તે વખતે જામલ તારા ટોપલામાં હતાં. આજે તે જામફલ મારી પાસે છે. એટલે મારી ઈચ્છાનુસાર તારા હાથમાં પૈસા આપ્યા છે. તેમાં તારે વધારે સવા નવ અને પાંચ કરવાની જરૂર નથી. સમજીને ? વાઘરણુ તા એકદમ ઉશ્કેરાઈ ગઈ અને એલી ઉઠી, “મૂલ ચૂકવ્યા વિના આપાના માલ થઈ જતા નથી. અરે બાઈ તુ ખાપ સમાણી ન જા, હું કાણુ છું ઓળખે છે ! ગામડીયાએ કરડાઇ ભર્યા અવાજે કહ્યું આજે ખેલી તેા ખેર તને જતી કરૂ છું. પરન્તુ હવે પછીથી ક્યારૈય પણ આપ સુધી ન પહેાંચતી. આજસુધી તુ મને