________________
૩૮
ઓળખી શકી નથી. વાઘરણ કહે નારે ભાઈ તમે કોણ. છો. તે મને માલુમ નથી. ગામડીયા ગમારે કહ્યું હું કા મકરાણી. અંતે ગામડીયાએ પિતાને પરિચય આપ્યું. પરિચય પામતાંજ બાઈ વાઘરણ ખસીયાણી પડી ગઈ અને તેના ચરણોમાં ઢળી પડી હું હું શું બોલે છો! તમેજ કાદુ મકરાણી. અરે ભાઈલા મારે ગુને માફ કરે. મેં તમને ઓળખ્યા નહિ હતા. આ જામફલ ભાઈલા એમને એમ લઈ જાવ. મારે એનું કશું જ ન જોઈએ. કાદુ મકરણું મંદ મંદ મરક મરક હસતાં હસતાં કુબેલી ઉઠયા બહેન આ કાદુ મકરાણુ તે અમીરોને જ લૂંટે છે ગરીબોને નહિ. ગરીબને તે કાદુ વેલી છે. તેમાંય સ્ત્રી માત્ર મારે મન મા બહેન સરીખી છે. તારા જામફલ એમને એમ હડપ કરી જાઉં તે મારા બહારવટાને ઝાંખપ લાગે. તું મારી બહેન થઈ ચૂકી અને હું તારે ભાઈ થયે ગણાઉં. લે આ સેનાની બે બંગડીઓ કાપડાની ભાઈની ભેટ તરીકે સ્વીકારી લે. અને મને તારા વીરાને વચન આપ કે ગમે તે નાને મોટો તારી સામે આવી ચડે તે એક જ બેલ અને એકજ તેલ જોઈએ બસ. આટલી નીતિ જાળવજે વાઘરણની આંખમાં હર્ષના આસુંઓ છલકાઈ ઉઠયાં. હવે તે કાદુ ભડવીરની બહેન ગણાઉં. માલ મુજબ દામ લઈશ અને સૌ કેઈને માટે એક સરખેજ ભાવ રહેશે. તત્પશ્ચાત મકરાણી કાદુ પોતાના ગુપ્ત સ્થાન ભણી જ્યાં પિતાના સાથીદારે વસે છે ત્યાં જવા લાગ્યા. આ સાથીદારોએ